બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Rojgar Mela 2023: How to apply online for job in rojgar mela, 70 thousand vacancy

તક / 70 હજાર યુવાનોને રોજગારી માટેની બેસ્ટ તક: 45 કેન્દ્રો પર પ્રધાનમંત્રી રોજગાર મેળાનું આયોજન, જાણો કઈ રીતે કરવું અપ્લાય

Vaidehi

Last Updated: 09:53 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 જૂલાઈનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે. PM રોજગાર મેળા અંતર્ગત નોકરી મેળવવા માટે શું કરવું જોઈએ તેનો જવાબ તમને VTVGujarati પર મળશે.

  • 22 જૂલાઈનાં 7માં રોજગાર મેળાનું આયોજન
  • PM નરેન્દ્ર મોદી 70 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે
  • 10 લાખ યુવાનોને નોકરી ફાળવવાનું લક્ષ્ય

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ PM રોજગાર મેળા અંતર્ગત 22 જૂલાઈનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે. આ પહેલાં પણ PM મોદીએ અનેકવાર યુવાનોને નિમણૂક પત્ર આપી શક્યાં છે. PM રોજગાર મેળાનાં માધ્યમથી 10 લાખ યુવાનોને નોકરી ફાળવવાનું લક્ષ્ય છે. PM મોદીએ વીડિયો કોન્ફેરિંગની મદદથી અત્યારસુધીમાં 6 ચરણોમાં યુવાનોની નિમણૂક કરી ચૂક્યાં છે.જેમાં આશરે 3.5 લાખથી વધારે યુવાનોને નોકરી મળી છે.

7માં રોજગાર મેળાનું આયોજન
22 જૂલાઈનાં 7માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. PM રોજગાર મેળા અંતર્ગત નોકરી મેળવવા માટે શું કરવું જોઈએ તેનો જવાબ તમને VTVGujarati પર મળશે. વાંચો

  • રોજગાર મેળામાં રજિસ્ટ્રેશન કરવા માટે વેબસાઈટ pmrpy.gov.in પર ક્લિક કરો.
  • વેબસાઈટ પર જઈને જે વિભાગમાં તેમને અપ્લાય કરવું હોય તેનું ફોર્મ ભરવું.
  • ડિટેલ્સ ભર્યા બાદ રજિસ્ટ્રેશન કરવું. બાદમાં એપ્લિકેશન ફોર્મ ભરવું.
  • છેલ્લે પ્રિન્ટ કરી લેવું.

45 કેન્દ્રો પર રોજગાર મેળાનું આયોજન
PM રોજગાર મેળાનાં માધ્યમથી સેન્ટ્રલ અને સ્ટેટ મિનિસ્ટ્રીનાં 38 વિભાગોમાં નોકરી મેળવવાનો મોકો મળે છે. તમે તમારી યોગ્યતા અનુસાર પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. PM રોજગાર મેળા અંતર્ગત PM મોદી વીડિયો કોન્ફેરેન્સ અંતર્ગત યુવાનોની નિમણૂકનો પત્ર ફાળવે છે.  આ સ્કીમમાં આ વર્ષનાં અંત સુધીમાં અપ્લાય કરી શકાશે. 7માં ચરણમાં 22થી વધારે રાજ્યોનાં 45 કેન્દ્રો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ