બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / Robin of Mirzapur got his dimpy

બોલિવૂડ / ચલો યે ભી ઠીક હૈ: મિર્ઝાપુરનો રૉબિનને મળી ગઇ તેની ડિમ્પી, આ તારીખે કરશે લગ્ન

Kinjari

Last Updated: 11:25 AM, 26 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કહેરને એક વર્ષ થઇ ગયુ છે ત્યારે આ વર્ષમાં કોઇ મોટી ઇવેન્ટ થઇ નથી પરંતુ હવે મિર્ઝાપુર ફેમ પ્રિયાંશુ પેનયુલીએ આ ટ્રેન્ડને બદલવાનુ બિડુ ઝડપ્યુ છે.

  • પ્રયાંશુ કરશે લગ્ન 
  • રૉબિનને મળી તેની ડિમ્પી
  • 26 નવેમ્બરે કરશે લગ્ન 

પ્રિયાંશુ કરી રહ્યો છે લગ્ન 
એક્ટર પોતાની ગર્લફ્રેન્ડ વંદના જોષી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર એક્ટર 26 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવાનો છે. કોરોનાના કારણે લગ્નમાં માત્ર 50 લોકો જ હાજર હશે. 

મહત્વનું છે કે પ્રિયાંશુ અને વંદના દહેરાદૂનમાં લગ્ન કરશે અને બાદમાં ડિસેમ્બરમાં મુંબઇમાં એક શાનદાર રિશેપ્શન આપશે. સૂત્રો અનુસાર પહેલા દિલ્હીમાં પણ રિસેપ્શન આપવાનો પ્લાન હતો પરંતુ કોરોનાને કારણે તેમણે નિર્ણય બદલી દીધો હતો. 

મિર્ઝાપુરમાં રોબિનનો રોલ પ્લે કરનાર પ્રિયાંશુએ પોતાના લગ્નને લઇને વિસ્તારમાં માહિતી આપી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, અમે વિચારી રહ્યાં છે કે આ વર્ષનો અંત સારી રીતે કરવામાં આવે. મારા ઘરના 25 લોકો અને 25 કન્યાપક્ષના તે રીતે ટોટલ 50 લોકો સામેલ થશે. 

કોણ છે વંદના
વંદના જોશીની વાત કરીએ તો તે પણ એક્ટ્રેસ અને ડાન્સર છે. પ્રિયાંશુએ પણ કેટલીક શોર્ટ ફિલ્મોમાં વંદના સાથે સરસ કામ કર્યુ છે. ત્યારે વંદનાએ પણ ટીવીની દુનિયામાં મોટુ કામ કર્યુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ