બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / બિઝનેસ / Extra / rbi-monetary-policy-committee-repo-rate-home-loan-inflation

NULL / RBIએ વ્યાજ દરોમાં કર્યો વધારો વધી શકે છે તમારી EMI

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે વ્યાજદરોમાં 0.25 ટકાનો વધારો કરી દીધો છે. આ વધારાની સાથે રેપો રેટ 6.50 ટકા પહોંચી ગયો છે. વિશેષજ્ઞોએ એવું અનુમાન લગાવ્યું છે આ વખતે આરબીઆઇ વ્યાજદૉરોમાં વધારો કરશે. 

વ્યાજ દરોમાં થયેલા આ વધારાની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. રેપો રેટ વધવાથી બેંકોમાંથી તમારા માટે હોમ લોન અને ઓટો લોન સહિત અન્ય લોન લેવી મોંઘી સાબિત થશે. એના કારણે હવે તમારા ખિસ્સા પર વધારે EMIનો ભાર પડશે. 

આરબીઆઇએ મૌદ્રિક નીતિ સમિતિએ નાણાકીય વર્ષ 2019ની બીજી ત્રિમાસીકમાં મોંઘવારીના 4.6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. તો બીજી બાજુ નાણાંકીય વર્ષ 2020ની પહેલી ત્રિમાસીકમાં એના 5 ટકા પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે કાચા તેલની કિંમતોમાં છેલ્લા થોડાક દિવસોથી ઘટાડો આવ્યો છે. પરંતુ હજુ પમ એની કિંમતો ખૂબ વધારે છે. 

મૌદ્રિક નીતિ સમિતિએ કહ્યું કે ઘરેલૂ સ્તર પર મોંઘવારીને લઇને અનિશ્વિતતાનો સમય છે. એટલા માટે આવનારા મહિનામાં એની પર નજીકની નજર રાખવી જરૂરી છે. 

સમિતિએ ચોમાસાને લઇઉને કહ્યું કે હાલમાં ચોમાસું દેશભરમાં સામાન્ય રહ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં એમના ક્ષેત્રીય વિતરણ પર નજર રાખવાની જરૂર છે. પાક મામલે વધારે ધ્યાન રાખવું પડશે. 

નાણાકીય વર્ષ 2018-19 માટે GDP ગ્રોથને 7.4 ટકા પર જ રાખવામાં આવ્યો છે. એમપીસી પ્રમાણે પહેલા છ મહિનામાં 7.5 થી 7.6 ની વચ્ચે રહેવાનું અનુમાન છે. તો બીજી બાજુ છ માસમાં આ 7.3 થી 7.4 ટકાની વચ્ચે રહી શકે છે. 

જણાવી દઇએ કે આ પહેલા જૂનમાં ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ એ દરમિયાન 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. રેપો રેટમાં થયેલા આ વધારા બાદ રેપો રેટ 6 ટકાથી વધીને 6.25 ટકા થઇ ગયો હતો. 

આરબીઆઇના આ નિર્ણય બાદ ઘણી બેંકોના લોનના દરોમાં વધારો કરી દીધો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ