બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

VTV / ભારત / rbi issuing new 500 series note with face of lord shri ram and ram mandir in ayodhya

ફેક્ટ ચેક / શું ભગવાનના રામની તસવીર સાથે 500ની નોટ છાપશે RBI? જાણો શું છે સત્ય

Manisha Jogi

Last Updated: 12:38 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રીરામના ફોટોવાળી 500 રૂપિયાની નોટ જાહેર કરશે? સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની નોટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

  • RBI શ્રીરામના ફોટોવાળી 500 રૂપિયાની નોટ જાહેર કરશે?
  • 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે
  • મહાત્મા ગાંધીની જગ્યાએ શ્રીરામની તસવીર!

શું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રીરામના ફોટોવાળી 500 રૂપિયાની નોટ જાહેર કરશે? અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે.  સોશિયલ મીડિયા પર અયોધ્યામાં ભગવાન શ્રીરામ અને રામ મંદિરના નિર્માણની તસવીરો સાથે 500 રૂપિયાની નોટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

મહાત્મા ગાંધીની જગ્યાએ શ્રીરામની તસવીર!
500 રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો અને પાછળની તરફ લાલ કિલ્લાનો ફોટો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ 500 રૂપિયાની નોટના ફોટોમાં ભગવાન શ્રીરામ અને નોટની પાછળની તરફ રામ મંદિરનો  ફોટો છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

વધુ વાંચો: રામલલાની આરતીમાં થવું છે સહભાગી? તો ઘરે બેઠાં આ રીતે મેળવો ઓનલાઇન પાસ, બસ ફૉલો કરો નીચેના સ્ટેપ્સ

શું RBI નવી નોટ જાહેર કરશે?
RBI દ્વારા ભગવાન શ્રીરામના ફોટોવાળી 500 રૂપિયાની નવી નોટ જાહેર કરવા અંગે કોઈ અધિકૃત જાણકારી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીરામના ફોટોવાળી વાયરલ થઈ રહેલ નોટ નકલી છે. વોઈસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વની રાણાએ જણાવ્યું હતું કે, RBI દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જૂન 2022માં કહેવામાં આવી રહ્યું હતું કે, ચલણી નોટમાં મહાત્મા ગાંધીના ફોટોની જગ્યાએ બદલીને રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઈલ મેન તથા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામના ફોટોવાળી નોટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ RBIએ આ વાતને સંપૂર્ણપણે નકારી દીધી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ