ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ભારત / Ranbir Kapoor Ex He was taking a selfie with girlfriend Katrina Kaif

VIDEO / રણબીર કપૂર Ex. ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ સાથે લઈ રહ્યો હતો સેલ્ફી? પત્નીએ જોતાં જબરું કર્યું, મજેદાર વીડિયો વાયરલ

Published By: Mahadev Dave

Last Updated: 10:38 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા ખાતે રણબીર કપૂર કેટરીના સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો હોય તેવો બંનેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

  • રણબીર કપૂર અને કેટરિના કૈફ અયોધ્યા એક સાથે દેખાયા
  • રણબીર કપૂર કેટરીના સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો હોવાનો દાવો
  • બંનેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

બોલિવૂડના જાણીતા અભિનેતા રણબીર કપૂર અને કેટરિના કૈફ કોઈને કોઈ કારણસર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેવામાં હાલ લાંબા સમય બાદ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બને સાથે દેખાયા હતા. આ દરમિયાન રણબીર કપૂર કેટરીના સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો હોય તેવો બંનેનો વીડિયો વાય થયો છે. જેને લઈને હાલ નવી ચર્ચા જાગી છે.આ બંનેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કેટરિના વિકી સાથે પાછળ બેઠી હતી

રણબીર કપૂર અને કેટરિના કૈફ લાંબા સમયથી ડેટ કરતા હતા. આવી સ્થિતિ વચ્ચે પરંતુ થોડા સમય પછી બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ રણબીર અને કેટરીના ભાગ્યે જ ક્યાંય સાથે દેખાયા હોય. તેવામાં આજે બંને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે પહોંચ્યા હતા. ફંક્શનમાં બને બેઠા નજરે પડ્યા હતા. આ સમયનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં રણબીર આગળ બેઠો છે અને કેટરિના વિકી સાથે પાછળ બેઠી હતી.\

વધુ વાચો:  પત્ની કરીના કપૂર ચિંતાતુર! હોસ્પિટલમાં દાખલ થયો સૈફ અલી ખાન, ઓપરેશન કરાવવાની નોબત

બન્ને 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
ત્યારે રણબીર ફોનનો ફ્રન્ટ કેમેરો ચાલુ કરી સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતો હતો. ત્યારે કેટરિના ફોન તરફ જુએ છે અને પછી વિકી સાથે વાત કરવાનું શરૂ કરે છે. ચાહકોનું એવું કહી રહ્યા છે કે રણબીર કપૂર કેટરીના સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે નોંધનિય છે કે રણબીર અને કેટરીના 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ પછી બંને અલગ થયા હતા. વચ્ચે રણબીર કપૂરનો દીપિકા પાદુકોણ સાથે પણ સંબંધ રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Katrina Kaif Ranbir Kapoor viral video કેટરીના કૈફ રણબીર કપૂર વીડિયો વાયરલ Ranbir Kapoor Katrina Kaif video

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ