બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / rana daggubati removed his shoes for posing with hanuman movie poster watch video

મનોરંજન / ઇવેન્ટમાં હનુમાનજીનું પોસ્ટર જોતા જ સાઉથના આ એક્ટરે ઉતાર્યા પગરખાં, Video જોઇ યુઝર્સ ફિદા

Published By: Vikram Mehta

Last Updated: 04:24 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર રાણા દગ્ગુબાટીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયોમાં રાણા દગ્ગુબાટીએ કંઈક એવું કર્યું, જેથી તેમના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે.

  • 12 જાન્યુઆરીના રોજ ફિલ્મ ‘હનુમાન’ રિલીઝ થઈ
  • સોશિયલ મીડિયા પર રાણા દગ્ગુબાટીનો વિડીયો વાયરલ
  • ફેન્સે રાણા દગ્ગુબાટીના કર્યા ભરપૂર વખાણ

12 જાન્યુઆરીના રોજ ફિલ્મ ‘હનુમાન’ રિલીઝ થઈ હતી. દર્શકો તરફથી આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. બધા શો હાઉસફુલ છે. સોશિયલ મીડિયા પર રાણા દગ્ગુબાટીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયોમાં રાણા દગ્ગુબાટીએ કંઈક એવું કર્યું, જેથી તેમના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. 

રાણા દગ્ગુબાટીએ ચપ્પલ ઉતાર્યા
રાણા દગ્ગુબાટી ફિલ્મ ‘હનુમાન’ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ગયા હતા. સ્ટેજ પર ભગવાન હનુમાનના પોસ્ટર લાગ્યા હતા અને એક ગદા પણ હતી. ભગવાન હનુમાનનું પોસ્ટર જોઈને રાણા દગ્ગુબાટીએ ચપ્પલ કાઢીને સ્ટેજ પર ગયા હતા અને ફોટોઝ ક્લિક કરાવ્યા હતા. રાણા દગ્ગુબાટીએ તેમની આ અદાથી દર્શકોનું દિલ જીતી લીધુ છે. 

વધુ વાંચો: શું રણબીર કપૂર શ્રીરામ અને કુંભકર્ણ બનશે બોબી દેઓલ? જાણો શું છે સત્ય

રાણા દગ્ગુબાટીની ચોતરફ પ્રશંસા
એક્ટર્સ તેમની આ પ્રકારની નાની નાની હરકતોથી ફેન્સને ખુશ કરે છે. રાણા દગ્ગુબાટીનો આ વિડીયો જોઈને તેમની ચોતરફ પ્રશંસા કરવામાં આવી રહી છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આ કારણોસર મને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પસંદ છે’, ‘સાઉથ એક્ટર્સ તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે’, ‘રાણા ચપ્પલ ઉતારીને બજરંગબલીના પોસ્ટર પાસે જઈ રહ્યા છે.’ યૂઝર્સ આ પોસ્ટ પર ‘જય શ્રીરામ’ લખીને કમેન્ટ કરી રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

hanuman movie poster hanuman movie trailer launch event rana daggubati rana daggubati removed shoes rana daggubati video viral video રાણા દગ્ગુબાટી રાણા દગ્ગુબાટી વિડીયો વાયરલ વિડીયો entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ