ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / bobby deol kumbhakarna role in nitesh tiwari ramayana ranbir kapoor sai pallavi yash film

Entertainment / શું રણબીર કપૂર શ્રીરામ અને કુંભકર્ણ બનશે બોબી દેઓલ? જાણો શું છે સત્ય

Published By: Vikram Mehta

Last Updated: 02:47 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ છે. નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં બોબી દેઓલ કુંભકર્ણની ભૂમિકા ભજવશે કે નહીં તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

  • ફિલ્મ 'એનિમલ' બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ
  • બોબી દેઓલ 'રામાયણ'માં કુંભકર્ણની ભૂમિકા ભજવશે?
  • લારા દત્તા ફિલ્મ 'રામાયણ'માં કૈકેયીનું પાત્ર ભજવશે

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ છે. વર્ષ 2023માં સૌથી વધુ કમાણી કરવાના મામલે ફિલ્મ 'એનિમલ' બીજા નંબર પર છે. આ ફિલ્મ હિટ સાબિત થયા પછી રણબીર કપૂર સુથ એક્ટ્રેસ સાંઈ પલ્લવી અને યશ સાથે ફિલ્મ 'રામાયણ'નું શુટીંગ કરશે. મેકર્સ આ ફિલ્મમાં કુંભકર્ણનો રોલ બોબી દેઓલને આપવાનું વિચારી રહ્યા છે. નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં બોબી દેઓલ કુંભકર્ણની ભૂમિકા ભજવશે કે નહીં તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ફિલ્મ 'રામાયણ'માં બોબી દેઓલનો રોલ
મીડિયા રિપોર્ટ અનુસાર બોબી દેઓલની ટીમે ફિલ્મ 'રામાયણ'માં કુંભકર્ણનો રોલ પ્લે કરવાની તમામ અટકળોને નકારી દીધી છે અને આ તમામ બાબતો અફવા હોવાનું જણાવ્યું છે. બોબી દેઓલ ફિલ્મ 'રામાયણ'માં કુંભકર્ણનો રોલ નહીં કરે. 

લારા દત્તા ફિલ્મ 'રામાયણ'માં કૈકેયીનું પાત્ર ભજવશે
ફિલ્મ 'રામાયણ'માં લારા દત્તા રાજા દશરથના ત્રીજા પત્ની અને રાજકુમાર ભરતના માતા તરીકે કૈકેયીનું પાત્ર ભજવશે. ફિલ્મ ‘એનિમલ’ની સફળતા પછી બોબી દેઓલની સામે અનેક પ્રોજેક્ટ રજૂ કરતા કયા પ્રોજેક્ટ પર કામ કરવું તે અંગે વિચારી રહ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલને ભગવાન હનુમાનનો રોલ ભજવશે, પરંતુ તે અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. 

વધુ વાંચો: ફિલ્મફેર એવોર્ડમાં રણબીરની 'Animal'નો દબદબો, શું '12મું ફેલ' પાસ થશે?

ફિલ્મ 'રામાયણ' સ્ટારકાસ્ટ
 ફિલ્મ 'રામાયણ'માં રણબીર કપૂર રામનો રોલ ભજવશે, સાંઈ પલ્લવી સીતા માતાનું પાત્ર ભજવશે અને યશ રાવણનું પાત્ર ભજવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ બાબતે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. નિતેશ તિવારીની ફિલ્મમાં કોણ કયુ પાત્ર ભજવશે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ramayana star cast bobby deol bobby deol Ramayana bobby deol kumbhakarna role ranbir kapoor Ramayana નિતેશ તિવારી ફિલ્મ બોબી દેઓલ કુંભકર્ણ રોલ રામાયણ કાસ્ટ સાઈ પલ્લવી રામાયણ મૂવી entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ