ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / રાજસ્થાન રોયલ્સે CSKને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની શાનદાર ફિફ્ટી

RR vs CSK / રાજસ્થાન રોયલ્સે CSKને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની શાનદાર ફિફ્ટી

Published By: Nirav Kumar

Last Updated: 01:31 AM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2026 ની ત્રીજી મેચ ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં રાજસ્થાને ચેન્નઈને 8 વિકેટે આસાનીથી હરાવ્યું હતું.

ADVERTISEMENT

IPL 2026 ની ત્રીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવ્યું છે. જેમાં વૈભવ સૂર્યવંશી રાજસ્થાનની જીતનો હીરો રહ્યો હતો. ટાર્ગેટ ચેઝ કરવા ઉતરતીને વિસ્ફોટક બેટિંગ કરી હતી અને માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આમ શરૂઆતની ઓવરોમાં જ આ મેચને એકતરફી જુકાવી દીધી હતી.જેમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને માત્ર 12.1 ઓવરમાં CSK ને હરાવ્યું હતું.

  • વૈભવનું તુફાન

128 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરતી વખતે વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ માટે મેચવિનિંગ ઇનિંગ રમી હતી. જેમાં તેને 17 બોલમાં 52 રનની ફાસ્ટ ઇનિંગ રમી હતી. જેમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગમાં તેની સ્ટ્રાઇક રેટ 305 હતી. આ વૈભવની તેની IPL કરિયરની સૌથી ફાસ્ટ ફિફ્ટી હતી. તેને 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને રાજસ્થાન માટે બીજી સૌથી ફાસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો હતો.

vtv app promotion
  • ચેન્નાઈની બેટિંગ થઇ કોલેપ્સ

ચેન્નઈ સુપર કિંગ્સે લાંબા સમય બાદ એમએસ ધોની વગર આઈપીએલમાં ઉતારી હતી. તેની ગેરહાજરીમાં ટીમને બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી વખત 2010માં ધોની વગર ચેન્નઈ જીત્યું હતું. રાજસ્થાન સામેની આ મેચમાં સીએસકેની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. ટીમ માટે જેમી ઓવરટન સૌથી વધુ રન બનાવનાર પ્લેયર હતો. જેમાં તેને 36 બોલમાં 43 રન બનાવ્યા હતા. જેમાં બીજો કોઈ બેટ્સમેન 20 રનનો આંકડો પાર કરી શક્યો નહતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): સંજુ સેમસન, રુતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે, મેથ્યુ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહેમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ.

વધુ વાંચો : PSLમાં બોલ ટેમ્પરિંગનો વિવાદ, 19 મી ઓવરમાં થયો હતો ખેલ

રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 RR vs CSK Vaibhav Suryavanshi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ