બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં ઘનઘોર અંધારું! અંતે વાદળોની ધીરજ ખૂટી, ધીમીધારે શરૂ, જુઓ વીડિયો
Last Updated: 04:47 PM, 25 July 2024
રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદમાં પણ મેહુલિયાની ફરી એકવાર એન્ટ્રી થઈ છે. વસ્ત્રાપુર, ગુરૂકુળ, સુભાષચોક, પકવાન ચાર રસ્તા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદી મોસમ જામી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ#AhmedabadNews #AhmedabadRain #RainUpdate #AhmedabadRainUpdate pic.twitter.com/Sc5fD3zqz9
— Dinesh Chaudhary (@DineshVTVNews) July 25, 2024
અમદાવાદમાં વરસાદી માહોલ
ADVERTISEMENT
SG હાઇવે, બોપલ, આંબલી સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો
આ પણ વાંચો: આગામી 3 દિવસ ગુજરાત માટે 'ભારે', ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ત્રાટકશે આફતરૂપી વરસાદ
ADVERTISEMENT

વાતાવરણમાં ઠંડક પ્રસરી
ADVERTISEMENT
અમદાવાદમાં વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે સવારના 9.00 વાગ્યા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય પછી શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા વાતાવરણના પગલે ફૂડ સ્ટોલ પર ગાંઠીયા અને ભજીયા ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. મહત્વનું છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.