બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / Prime Minister Narendra Modi arrives in Uzbek city of Samarkand to attend Shanghai Cooperation Organisation summit

વિદેશ યાત્રા / SCO સમિટ માટે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યાં PM મોદી, એરપોર્ટ પર થયું જોરદાર સ્વાગત

Hiralal

Last Updated: 10:36 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી ગુરુવારે સાંજે SCO સમિટમાં ભાગ લેવા માટે ઉઝબેકિસ્તાનની રાજધાની સમરકંદ પહોંચ્યાં હતા.

  • ઉઝબેકિસ્તાન પહોંચ્યાં પ્રધાનમંત્રી મોદી
  • સમરકંદ એરપોર્ટ પર થયું સ્વાગત 
  • SCO સમિટ માટે આવ્યાં છે
  • વૈશ્વિક નેતાઓને મળશે

ઉઝબેકિસ્તાની શહેર સમરકંદમાં બે દિવસીય SCO સમિટનો પ્રારંભ થયો છે. ગુરુવારે સાંજે પ્રધાનમંત્રી મોદીનું વિમાન પણ સમરકંદ એરપોર્ટ પર ઉતર્યું હતું. સમરકંદ એરપોર્ટ પર પીએમ મોદીનું ગર્મજોશીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

SCOમાં કેટલા દેશ
SCOમાં ટોટલ 12 દેશ સામેલ છે જેમાં આઠ પૂર્ણકાલિન અને ચાર પ્રેક્ષક દેશનો સમાવેશ થાય છે. પીએમ મોદી બેઠકમાં ભાગ લેવા માટે સમરકંદ પહોંચનાર છેલ્લા નેતા બન્યાં. મોડેથી પહોંચતા પીએમ મોદી ડિનરમાં ભાગ લઈ શક્યા નહોતા. મોદી ત્યાં ફક્ત 24 કલાક રોકાશે અને મુખ્ય સમારોહ પૂરો થયા બાદ તરત શુક્રવારે રાત દિલ્હી તરફ રવાના થશે. 

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના નિમંત્રણ પર પીએમ મોદી આવ્યાં 
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના નિમંત્રણ પર પીએમ મોદી SCOની બેઠકમાં ભાગ લેવા માટે 15-16 સપ્ટેમ્બરે સમરકંદ આવ્યાં છે. સમરકંદ રવાના થતા પહેલા પીએમ મોદીએ ગુરૂવારે નિવેદન જાહેર કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે તે સમૂહની અંદર વર્તમાન મુદ્દા, વિસ્તાર અને સહયોગને આગળ વધારવા વિશે વિચારોનું આદાન-પ્રદાન કરવાને લઈને ઉત્સુક છે. 

પીએમ મોદી કરશે વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત
શુક્રવારે પીએમ મોદી સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઉઝ્બેકિસ્તાન અને ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કોઈ દ્વિપક્ષીય બેઠક કે મુલાકાત અને પાકિસ્તાનના પીએમ શરીફને મળવા પર હજુ સુધી વિદેશ મંત્રાલયે કોઈ માહિતી આપી નથી.શુક્રવાર 16 સપ્ટેમ્બરે ભારતીય સમયાનુસાર સવારે 10 કલાક બાદ એસસીઓ સભ્ય દેશોના પ્રમુખોની બેઠક થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ