બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Prepaid Plans Under Rs 300 With Daily Data & Free Unlimited Calls

રિચાર્જ / 300 રૂપિયાથી પણ ઓછી કિંમતના આ પ્લાન્સમાં રોજ મેળવો 2GB ડેટા અને અન્ય બેનિફિટ્સ

Noor

Last Updated: 06:17 PM, 23 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ કંપનીઓ ઘણાં નવા ટેરિફ પ્લાન્સ લઈને આવી છે. પણ તે પહેલાંની તુલનામાં ઘણાં મોંઘા છે. વર્તમાન સમયમાં એરટેલ અને વોડાફોન-આઈડિયા તેના પ્લાન્સમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો ગ્રાહકોને આપી રહી છે. જ્યારે રિલાયન્સ જિયો તેના પ્લાન્સમાં ગ્રાહકોને જિયો ટૂ જિયો ફ્રી કોલિંગનો ફાયદો આપી રહી છે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે નોન જિયો FUP મિનિટ્સ આપી રહી છે. જેથી અહીં અમે તમને જણાવી રહ્યા છે 300 રૂપિયાથી પણ ઓછી કિંમતના એવા પ્લાન વિશે જેમાં ગ્રાહકોને રોજ 2 જીબી ડેટા અને અન્ય બેનિફિટ્સ પણ મળશે.

  • ઓછી કિંમતના પ્લાન ઓફર કરે છે આ કંપની
  • રોજ 2 જીબી ડેટા સાથે મળશે સ્પેશિયલ બેનિફિટ
  • એરટેલ, વોડા-આઈડિયા, જિયોના આ પ્લાન છે સસ્તા

એરટેલનો 298 રૂપિયાનો પ્લાન

એરટેલના 298 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે, યુઝર્સને કુલ 56 જીબી ડેટાનો લાભ મળશે. એરટેલના આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. એટલે કે યુઝર્સ કોઈપણ નંબર પર મફત કોલિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનમાં રોજના 100 એસએમએસ સામેલ છે. જો વધારાના ફાયદાઓની વાત કરો તો યુઝર્સને એરટેલ એક્સસ્ટ્રીમ એપ્લિકેશનની પ્રીમિયમ એક્સેસ મળે છે.

વોડાફોન-આઈડિયાનો 2 જીબી ડેટા પ્લાન

વોડાફોનના 299 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. એટલે કે, યુઝર્સને કુલ 56 જીબી ડેટા મળે છે. વોડાફોનના આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 એસએમએસ મળે છે. વોડાફોનના આ પ્લાનમાં યુઝર્સને ફ્રી કોલિંગની સુવિધા મળસે. 
જો વધારાના ફાયદાઓની વાત કરો તો યુઝર્સને વોડાફોન પ્લેનું સબ્સ્ક્રિપ્શન મળે છે.

રિલાયન્સ જિઓનો 249 રૂપિયાનો પ્લાન

જો દરરોજ 2 જીબી ડેટાના પ્લાનની વાત કરીએ, તો રિલાયન્સ જિયોનો આ પ્લાન અન્ય કંપનીઓની તુલનામાં સસ્તો છે. જોકે, રિલાયન્સ જિયોના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો નહીં મળે. જિયોના આ પ્લાનમાં અનલિમિટેડ જિયો ટૂ જિયો કોલિંગનો ફાયદો મળે છે. બીજા નેટવર્ક પર કોલ કરવા માટે 1,000 FUP મિનિટ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, એટલે કે યુઝર્સને 56 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મળે છે. ઉપરાંત, જિયો એપ્લિકેશંસના સબ્સ્ક્રિપ્શન્સ પણ ઉપલબ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ