બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Politics / Phool Singh baraiya painted his face with black ink after bjp won 50 seats in madhya prafdesh

મધ્યપ્રદેશ / જીત થઈ હોવા છતાં પણ ચૂંટણી વખતે ખાધેલી કસમ કોંગ્રેસ ધારાસભ્યએ કરી પૂર્ણ, જાતે જ 'મોં કર્યું કાળું', જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 05:27 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પહેલાં કોંગ્રેસ નેતા ફૂલસિંહ બરૈયાએ કહ્યું હતું કે જો પ્રદેશમાં ભાજપને 50 સીટ મળી જશે તો તે પોતાનું મોઢું કાળું કરી દેશે અને હવે તેમણે એવું કર્યું પણ ખરું...જુઓ.

  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ ફૂલસિંહ ચર્ચામાં
  • વાયદો કર્યો હતો કે ભાજપ 50 સીટો પર જીતશે તો હું મોઢું કાળું કરીશ
  • વાયદો પૂરો કરવા આજે ફૂલસિંહ બરૈયા રાજભવન પહોંચ્યાં હતાં

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદથી કોંગ્રેસ નેતા ફૂલસિંહ બરૈયા ચર્ચામાં છે. પરિણામો પહેલાં તેમણે કહ્યું હતું કે જો પ્રદેશમાં ભાજપને 50 સીટો મળી જશે તો તેઓ પોતાનું મોઢું કાળું કરી દેશએ. આ માટે તેમણે તારીખ અને સ્થાન પણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે 7 ડિસેમ્બરનાં ભોપાલ રાજભવનની સામે બપોરે 2 વાગ્યે તેઓ પોતાના હાથે પોતાનું મોઢું કાળું કરશે.

કાળો ટીકો
7 ડિસેમ્બર એટલે કે આજે જ ભાંડેર વિધાનસભા સીટથી ચૂંટણી જીતેલા ફૂલસિંહ બરૈયા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને પાર્ટીનાં અન્ય નેતાઓ- કાર્યકર્તાઓની સાથે રાજભવનની બહાર પહોંચ્યાં હતાં. અહીં દિગ્વિજય સિંહે ધારાસભ્યનાં ચહેરા પર કાળો ટીકો લગાડ્યો. આ દરમિયાન ધારાસભ્યે તેમને વધારે કાળા ટીકા લગાડવા માટે કહ્યું તો દિગ્વિજય સિંહે ના પાડી દીધી. 

જે વાયદો કર્યો એ પૂરો કર્યો..
મીડિયા સાથેની વાતચીત દરમિયાન ફૂલસિંહ બરૈયાએ કહ્યું કે લોકતંત્ર અને બંધારણની રક્ષા કરવા માટે કાળો રંગ લગાડ્યો છે. જે વાયદો કર્યો હતો તેને પૂરો કર્યો છે. દિગ્વિજય સિંહએ તો ના પાડી હતી પણ મને મારો વાયદો પૂરો કરવો હતો. લોકતંત્ર માટે મારી અને કોંગ્રેસની આ લડાઈ ચાલુ રહેશે.

બરૈયાને કોઈની નજર ન લાગે- દિગ્વિજય સિંહ
તો પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે હું ફૂલસિંહ બરૈયાજીને વધામણી આપું છું કે તેઓ પોતાના વચનનાં પાકા રહ્યાં. મેં એમને રોક્યું હતું પણ તેમનું વચન તો સાચું નિકળ્યું. પોસ્ટલ બેલ્ટમાં ભાજપને 50થી તો ઓછી સીટ મળી. જેમના પર તેમની લીડ હતી. તેના માટે તેમણે તો કોઈ મોઢું કાળું કરવાની જરૂર નથી.  મોઢું તો ભાજપે કાળું કરવું જોઈએ જે પ્રકારે તેમણે લોકતંત્રની હિંસા કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ