બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / વિચારો શું હશે? Phd પડતું મૂકીને છોકરીએ એવો ધંધો પકડ્યો કે મહિનામાં બની કરોડપતિ, રાણી જેવો રોલો
Last Updated: 03:25 PM, 29 April 2025
આજકાલ સારી નોકરી કરવાં છતાં પણ બે પૈસે થવાનું નથી પરંતુ એક છોકરીએ સારો લાગ ગોતી લીધો અને મહિનાભરમાં તે કરોડપતિ બની ગઈ હતી. અમેરિકાની એક ટોચની યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ પૂર્ણ કર્યા પછી પીએચડી કરી રહેલી ઝારાને પૈસાને કારણે ભણવાનું છોડી દેવું પડ્યું અને તે પીએચડી પડતું મૂકીને એડલ્ટ કન્ટેન્ટ ઓન્લીફેન્સમાં જોડાઈ ગઈ અને થોડા મહિનાઓમાં તો તેની આવક દશ લાખ ડોલરને પાર પહોંચી ગઈ હતી, તેને આ ફિલ્ડ ફળ્યું.
ADVERTISEMENT
પ્રોફેસર બની હોત તો પણ આટલાં ન કમાઈ હોત
ઝારાએ ખુલાસો કર્યો કે પ્રોફેસર તરીકે વાર્ષિક $100,000 કમાવવાનું સ્વપ્ન જોવા કરતાં પોતાનું ભાગ્ય જાતે લખવું વધુ સારું છે. ટેકનોલોજીની દુનિયા છોડીને ઓન્લીફેન્સ અને યુટ્યુબ પર કન્ટેન્ટ ક્રિએશનમાં ઝંપલાવવાનો નિર્ણય તેના માટે એક 'જુગાર' હતો, પરંતુ હવે તે કહે છે - હું મુક્ત, સલામત અને કરોડપતિ છું. ઝારાએ ખુલાસો કર્યો કે ઓન્લીફેન્સમાંથી તેણે જે મોટી રકમ કમાઈ હતી તેનાથી તેણે તેના પરિવારનું મોર્ટગેજ ચૂકવી દીધું, એક ભવ્ય કાર ખરીદી અને હવે તે પોતાનું ઘર ખરીદવાની યોજના બનાવી રહી છે.
ADVERTISEMENT
ઓન્લીફેન્સ મોડલનું મોટું કારનામું
પુરુષો સાથે સુવાનો રેકોર્ડ કરનારી આ યુવતીનું નામ લિલિ ફિલિપ્સ છે જેની ઉંમર 23 વર્ષ અને તે ઓન્લીફેન્સ મોડલ છે. શરુઆતમાં તેણે વધારેમાં વધારે પુરુષો સાથે સુવાની ચેલેન્જ ઉપાડી લીધી હતી જે અનુસાર તેણે 14 દિવસમાં 101 પુરુષો સાથે સંબંધ બાંધ્યો હતો, જોકે તેને માટે તેને પૈસા પણ મળ્યાં હતા. લિલિ ઝાઝા પુરુષો સાથે સંબંધ તો બાંધી લીધો પરંતુ શરીર પર તેની અવળી અસર પડી હતી. તેણે વીડિયોમાં કહ્યું કે તેની આંખોમાં લોહી ગયું હતું અને શરીરમાં ધ્રુજારી આવવા લાગી હતી.
ADVERTISEMENT
ઓન્લીફેન્સમાં શું કરવાનું હોય છે
ઓન્લીફેન્સ એક એડલ્ડ સાઈટ છે જેની પર પ્રોફાઈલ બનાવીને કોઈ પણ પોતાના ન્યૂડ ફોટો વીડિયો મૂકીને કમાણી કરી શકે છે. ઝરાએ પણ પોતાના ફોટા-વીડિયો મૂકીને કરોડોની કમાણી કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.