બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / મૂળ દમણવાસીઓ સહિત NRI ઇંગ્લેન્ડના લેસ્ટરમાં મન મૂકીને ગરબે ઘૂમ્યાં, જુઓ Video

વિદેશમાં નોરતા / મૂળ દમણવાસીઓ સહિત NRI ઇંગ્લેન્ડના લેસ્ટરમાં મન મૂકીને ગરબે ઘૂમ્યાં, જુઓ Video

Published By: Vishal Dave

Last Updated: 11:22 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી દુનિયાના કોઈ પણ ખુણે હોય નવરાત્રી આવે એટલે ગરબા રમવાના નક્કી છે. અને હવે એ વાત નવી નથી કે ઇંગ્લેંડ હોય કે અમેરિકા દરેક જગ્યાએ ગુજરાતી સમુદાય દ્વારા નવરાત્રીના સમયગાળામાં ગરબાનું આયોજન થાય છે

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત.આ કહેવત એમ જ નથી પડી. ગુજરાતી દુનિયાના કોઈ પણ ખુણે હોય નવરાત્રી આવે એટલે ગરબા રમવાના નક્કી છે. અને હવે એ વાત નવી નથી કે ઇંગ્લેંડ હોય કે અમેરિકા દરેક જગ્યાએ ગુજરાતી સમુદાય દ્વારા નવરાત્રીના સમયગાળામાં ગરબાનું આયોજન થાય છે, અને વિદેશની ધરતી પર ગુજરાતીઓ આવા ગરબા કાર્યક્રમમાં હોંશે હોંશે ભાગ લે છે. તેઓ વિદેશની ધરતી પર ગરબા રમીને નાનકડું ગુજરાત ઉભુ કરી લે છે.

વાત કરીએ ઈગ્લેન્ડના લેસ્ટરમાં થયેલા ગરબાના આયોજનની. દમણ કોળી પટેલ સમાજ દ્વારા લેસ્ટરમાં ગરબા મહોત્સવનું આયોજન કરાયું...ઈંગ્લેન્ડમાં વસતાં મૂળ દમણના લોકોએ ગરબા રમી માતાજીની આરાધના કરી.

વીડિયો જોઇને કોઇ કહી ન શકે કે આ ગરબા ઇંગ્લેંડમાં રમાય છે.. જાણે જ ગુજરાતમાં જ ગરબા રમાતા હોય તેવો માહોલ જામેલો છે અને મહિલાઓ-પુરુષો અને બાળકો સૌ કોઇ ગરબાના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે

આ પણ વાંચોઃ અમદાવાદનું પ્રસિદ્ધ ગરબા ગ્રાઉન્ડ થયું પાણી પાણી, આજે ગરબા રદ થવાની શક્યતા

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Garba In Leicester Garba In England Garba

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ