ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 7 પાસ ઉમેદવારો માટે હોમગાર્ડ બનવાની તક! અરજી પ્રક્રિયા પણ શરૂ, જાણો અંતિમ તારીખ

તમારા કામનુ / 7 પાસ ઉમેદવારો માટે હોમગાર્ડ બનવાની તક! અરજી પ્રક્રિયા પણ શરૂ, જાણો અંતિમ તારીખ

Published By: Mit Soni

Last Updated: 05:08 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Guard Vacancy 2025: જો તમે પણ ધો.7 પાસ છો તો હોમગાર્ડની ભરતીમાં જોડાઈ શકો છો. ફોર્મ હજુ ખુલેલા છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી 2026 છે.

ADVERTISEMENT

Jharkhand Home Guard Recruitment 2025: જો તમે પણ ધો. 7 સુધીનો અભ્યાસ કર્યો છે તો હોમગાર્ડની નોકરી લઈ શકો છો. તમે સાચુ જ વાંચી રહ્યા છો. ઝારખંડમાં હોમગાર્ડના 800 થી વધારે જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી છે. જેની અધિકારિક વેબસાઈટ recruitment.jharkhand.gov.in પર અરજી કરી શકો છો. ફોર્મ ભરવા માટે 24 જાન્યુઆરી 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. હોમગાર્ડની નોકરી મેળવવા માંગતા ઈચ્છુક ઉમેદવાર આ એપ્લિકેશન પ્રોસસ પુરી કરી શકો છો.

યોગ્યતા શું જોઈએ છે?

ગ્રામીણ માન્યતા હોમગ્રાડ કોઈ માન્ય બોર્ડ દ્વારા ધો. 7 પાસ હોવો જોઈએ. આ સીવાય ઉમેદવાર ગઢવા જિલ્લાનો સ્થાઈ નિવાસી હોવો જોઈએ. જ્યાંથી તે ગ્રામીણ ગૃહ રક્ષકના રુપમાં નામાંકન માટે આવેદન કરી શકે છે.

શહેરી હોમગાર્ડ

જો કોઈને શહેરમાં હોમગાર્ડ બનવુ હોય તો તેને ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા 10મી પાસ નક્કિ કરવામાં આવી છે. તેમને પણ રહેઠાણનું પ્રમાણપત્ર આપવામાં રહેશે.

વધુ વાંચો: પોરબંદર અને દ્વારકામાં માવઠું, હવે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, બે દિવસમાં ગગડશે પારો

ફોર્મ કેવી રીતે ભરશો.

  • સૌથી પહેલા અધિકારિત વેબસાઈટ https://recruitment.jharkhand.gov.in પર જાવ
  • જ્યા તમને વેબસાઈટમાં આવેદન કરવાની લિંક મળશે.
  • આના પર ક્લિક કર્યાબાદ માંગવામાં આવેલી જાણકારી ધ્યાનથી ભરો.
  • ઓનલાઈન આવેદનમાં પ્રમાણ પત્ર, પાસપોર્ટ સાઈઝ કલર ફોટો, સહીં કરવી ફરજિયાત છે.
  • આ ઉપરાંત તમારે રહેઠાણ પ્રમાણ પત્ર, જાતિનો દાખલો, શૈક્ષણિક પ્રમાણ પત્ર, ટેકનિકલ યોગ્યતા સંબંધિત દસ્તાવેજ પણ અપલોડ કરવા પડશે. એક આવેદનથી એક અરજી કરી શકશો. એકથી વધારે અરજી કરી હશે તો ફોમ રિજેક્ટ થશે.
  • આવેદન પત્ર સંપૂર્ણ ભરાઈ ગયા પછી ફાઈનલ સબમિટ કરીને તેની પ્રિંટ આઉટ કાઢી લો.
  • જો ફોર્મમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે છે તો NIC કાર્યલય ગઢવા જિલ્લાનો સંપર્ક કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jharkhand gadwa homeguard vacancy 2025 apply homeguard new bharti 2025 form jharkhand gadwa recruitment 2025

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ