બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / OMG News london resident gives a tour of his approx 2 lakhs per month

OMG / VIDEO: બાથરૂમ જેવડું એપાર્ટમેન્ટ, પણ ભાડું 5 સ્ટાર હોટલ કરતાં પણ મોંઘું, આંકડો જાણી પગ નીચેથી સરકી જશે જમીન

Arohi

Last Updated: 02:22 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OMG News: લંડન દુનિયાના સૌથી મોંઘા શહેરોમાંથી એક છે. જ્યાં ભાડા પર રૂમ લેવો ખૂબ જ મોંઘો છે. કારણ કે તેના ભાવ જ એટલા બધા હોય છે કે સામાન્ય લોકો તેને એફોર્ડ નથી કરી શકતા.

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખૂબ જ નાનું એપાર્ટમેન્ટ દેખાઈ રહ્યું છે અને તેનું ભાડુ એટલું વધારે છે કે જાણીને તમારા હોંશ ઉડી જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી તે એપાર્ટમેન્ટનો દરવાજો ખોલે છે. સામે એક બેડ દેખાઈ રહ્યો છે. જે સિંગર બેડથી પણ નાનો છે. ત્યાં જ તેની બાજુમાં એક નાનકડુ કબાટ છે અને અહીં નાનકડી સ્પેસ છે. જેથી કોઈ ત્યાંથી આવી જઈ શકે. ત્યાં જ બેડના સામે એક ટીવી પણ છે. 

ત્યાર બાદ યુવતી બાથરૂમ બતાવે છે જે એટલું નાનું છે કે કોઈ જાડો વ્યક્તિ તેની અંદર ફિટ પણ ન થઈ શકે. આ નાનકડા એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ જ રહી શકે કદાચ તેને પણ અહીં ગૂંગળામણ થઈ શકે છે. તેમ છતાં આ અપાર્ટમેન્ટનું ભાડુ લગભગ 1 લાખ 95 હજાર રૂપિયા છે. આ એપાર્ટમેન્ટ લંડનમાં છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. ફકત 20 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 4.3 મિલિયન એટલે કે 43 લાખ વખત જોવામાં આવી ચુક્યો છે. જ્યારે 8 હજારથી વધારે લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. 

વધુ વાંચો: હાઈટમાં મોટો ફર્ક તો લોકો કપલને પૂછવા લાગ્યાં ગંદા ગંદા સવાલો, કંટાળી ગયાં

ત્યાં જ આ વીડિયોને જોયા બાદ લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું, "એક શાનદાર સ્ટ્રક્ચરથી સજ્જ અને વિશાળ એપાર્ટમેન્ટ જોવાની આશા રાખીને બેઠો હતો. વિદેશોમાં ઘોટાળા થઈ રહ્યા છે. જો તમારી પાસે પૈસા છે તો નાઈઝીરિયામાં રહો અને પોતાના પૈસાને એન્જોય કરો." તો એક અન્ય યુઝરે લખ્યું છે કે "દરેક લોકો લંડનમાં રહેવા માંગે છે જ્યારે બ્રિટનમાં એવી બીજી જગ્યા છે. જ્યાં આરામથી રહી શકાય છે." ત્યાં જ ઘણા યુઝર્સ એવા પણ છે જે કહી રહ્યા છે કે લંડનમાં તો એકદમ લૂટ મચેલી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ