ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખૂબસુરત મહિલાઓ 'આવા સાથે' શરીર સંબંધ બાંધવા તરત તૈયાર જાય છે, સ્ટડીમાં દાવો, મળ્યો 'પટાવા' ઉપાય

યુવાનો આવો બનો / ખૂબસુરત મહિલાઓ 'આવા સાથે' શરીર સંબંધ બાંધવા તરત તૈયાર જાય છે, સ્ટડીમાં દાવો, મળ્યો 'પટાવા' ઉપાય

Last Updated: 11:05 AM, 8 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલેશનને લઈને કરાયેલા એક સ્ટડીમાં એવો દાવો કરાયો છે ખૂબસુરત મહિલાઓ કેવા પુરુષો પર ફિદા થઈ જાય છે અને તેમની સાથે તરત સંબંધ બાંધવા પણ આતુર થઈ જાય છે.

ADVERTISEMENT

જવાનીમાં આવતાં જ છોકરા-છોકરીઓ એકબીજાને પટાવવા લાગી જતાં હોય છે તેમની આ 'પટાવો' શોધ આજીવન ચાલતી હોય છે. પુરુષો જાતજાતની રીતે મહિલાઓને વશમાં કરતા હોય છે પરંતુ લાગે છે કે પુરુષોને હવે છોકરી પટાવાનો નવો માર્ગ મળ્યો છે.

4500 ડેટિંગ કપલ પર સ્ટડી

4500 ડેટિંગ કપલ પર કરવામાં આવેલા સ્ટડીમાં એવું જણાવાયું છે કે ખૂબસુરત મહિલાઓને કયા પ્રકારના પુરુષો ગમે છે. સ્ટડી અનુસાર, ખૂબસુરત કે સામાન્ય દેખાવ ધરાવતી મહિલાઓને એકદમ જવાન લાગતાં મેલ પાર્ટનર સાથે સંબંધ બાંધવાનું વધુ ગમે છે.

પુરુષ-સ્ત્રીને કોણ પસંદ

સ્ટડીમાં એવું પણ કહેવાયું છે કે પુરુષો સામાન્ય રીતે નાની ઉંમરની સ્ત્રીઓ તરફ આકર્ષાય છે, અને સ્ત્રીઓ મોટી ઉંમરના પુરુષોને પસંદ કરે છે. તેઓએ જોયું કે પુરુષો તેમના કરતા થોડા નાના જીવનસાથીઓને પસંદ કરે છે. કેટલીક સામાન્ય ધારણાઓથી વિપરીત, અભ્યાસમાં જાણવા મળ્યું કે સ્ત્રીઓ પણ તેમના કરતા થોડા નાના જીવનસાથીઓને પસંદ કરે છે, જોકે આ પસંદગી પુરુષો જેટલી સ્પષ્ટ નહોતી.

વધુ વાંચો : VIDEO : કારમાંથી ઉતરતાં કોહલીએ હાથ લંબાવ્યો તો અનુષ્કાએ કર્યું ઈગ્નોર, કપલના સંબંધમાં ઘુસી 'વો'!

સ્ત્રીઓ નાની ઉંમરના પુરુષો પ્રત્યે આકર્ષાય છે

એક મુખ્ય બાબત એ છે કે સ્ત્રીઓ કહે છે કે તેઓ મોટી ઉંમરના પુરુષો પ્રત્યે આકર્ષાય છે, પરંતુ વાસ્તવમાં તેઓ (થોડી) નાની ઉંમરના પુરુષો પ્રત્યે આકર્ષાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

romantic partners younger romantic partners
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ