ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / VIDEO : કારમાંથી ઉતરતાં કોહલીએ હાથ લંબાવ્યો તો અનુષ્કાએ કર્યું ઈગ્નોર, કપલના સંબંધમાં ઘુસી 'વો'!

અવનીત ફોટો વિવાદ / VIDEO : કારમાંથી ઉતરતાં કોહલીએ હાથ લંબાવ્યો તો અનુષ્કાએ કર્યું ઈગ્નોર, કપલના સંબંધમાં ઘુસી 'વો'!

Last Updated: 10:35 AM, 8 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિનર ડેટ પર જતાં અનુષ્કાએ વિરાટ કોહલીને ઈગ્નોર કર્યો હોવાનું લાગી રહ્યું છે.

ADVERTISEMENT

પતિનું દિલ બીજે આવી જાય પછી ભલે ગમે તેટલી મોટી કે વીઆઈપી હોય પરંતુ પત્ની જરાય ચલાવી લેતી નથી. આ વાત નાના-મોટા કે મહા મોટાને પણ એટલી જ લાગુ પડે છે. એક્ટ્રેસ અવનીત કૌર લાઈકવાળો મામલો વિરાટ કોહલીને ભારે પડ્યો હોવાનું લાગી રહ્યું છે. હકીકતમાં થોડા દિવસ પહેલાં કોહલીએ અજાણતાં એક્ટ્રેસ અવનીત કૌરના ફોટાને લાઈક કરી દેતાં સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી હતી. અવનીત કૌર ફોટા વિવાદની અસર અનુષ્કા પર પડી હોવાનું લાગી રહ્યું છે.

કારમાં ઉતરતાં દેખાયો અણબનાવ

મંગળવારે બેંગ્લુરુ ડિનર ડેટ માટે નીકળેલા કોહલી અને અનુષ્કાએ વચ્ચે એવું બન્યું કે ચર્ચા વહેતી થઈ કે તેમની વચ્ચે બધું સારુ લાગી રહ્યું નથી. હકીકતમાં કારમાંથી ઊતરતી વખતે કોહલીએ અનુષ્કા સામે હાથ લંબાવીને તેને સપોર્ટ કર્યો પરંતુ અનુષ્કાએ તેનું સામે જોયું પણ નહીં અને જાતે કારનો દરવાજો પકડીને નીચે ઉતરી ગઈ. આ પછી કોહલી તો તાકતો રહી ગયો હતો.

વધુ વાંચો : અનુષ્કાના બર્થડે પર કોહલીએ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટાને લાઈક કરતાં વિવાદ, કોહલીએ કર્યો ખુલાસો

શું હતો અવનીત કૌર વિવાદ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટા પર લાઈક કરતાં સોશિયલ મીડિયામાં વિવાદ થયો હતો. અવનીત કૌર જાણીતી ગ્લેમરસ એક્ટ્રેસ છે. ખુલાસો કરતાં કોહલીએ ઈન્સ્ટા પર લખ્યું કે મારો આવો ઈરાદો નહોતો, મેં તો મારા ફીડને સાફ કરતાં ભૂલથી આવું કરી લીધું હશે. અલ્ગોરિધમે ભૂલથી કોઈ ક્રિયા આપી દીધી હશે, ખરેખરે મારો આવો કોઈ (અવનીતની તસવીરને લાઈક કરવાનો) ઈરાદો નહોતો. હું વિનંતી કરું છું કે કોઈ બિનજરૂરી ધારણાઓ ન બાંધી લો. તમારી સમજણ બદલ આભાર.

સોશિયલ મીડિયામાં વિવાદ

હકીકતમાં 1 મેના દિવસે કોહલીની પત્ની અનુષ્કાનો જન્મદિવસ હતો અને આ દિવસે કોહલીએ ગ્લેમરસ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટાને લાઈક કરતાં સોશિયલ મીડિયાના યૂઝર્સ ખળભળ્યાં હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Virat Kohli Anushka Sharma Avneet Kaur row
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ