બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / સ્પોર્ટસ / અનુષ્કાના બર્થડે પર કોહલીએ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટાને લાઈક કરતાં વિવાદ, કોહલીએ કર્યો ખુલાસો
Last Updated: 01:10 PM, 3 May 2025
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટા પર લાઈક કરતાં સોશિયલ મીડિયામાં વિવાદ થયો હતો. અવનીત કૌર જાણીતી ગ્લેમરસ એક્ટ્રેસ છે. ખુલાસો કરતાં કોહલીએ ઈન્સ્ટા પર લખ્યું કે મારો આવો ઈરાદો નહોતો, મેં તો મારા ફીડને સાફ કરતાં ભૂલથી આવું કરી લીધું હશે. અલ્ગોરિધમે ભૂલથી કોઈ ક્રિયા આપી દીધી હશે, ખરેખરે મારો આવો કોઈ (અવનીતની તસવીરને લાઈક કરવાનો) ઈરાદો નહોતો. હું વિનંતી કરું છું કે કોઈ બિનજરૂરી ધારણાઓ ન બાંધી લો. તમારી સમજણ બદલ આભાર.
ADVERTISEMENT
#ViratKohli’s recent social media activity sparked conversations on social media. He happened to ‘like’ a photo of #AvneetKaur on one of her fan pages. However, Virat has explained his stance, noting it as an “interaction” that was “mistakenly registered.”
— Filmfare (@filmfare) May 3, 2025
What are your views on… pic.twitter.com/PBxmJlXe7Y
સોશિયલ મીડિયામાં વિવાદ
ADVERTISEMENT
હકીકતમાં 1 મેના દિવસે કોહલીની પત્ની અનુષ્કાનો જન્મદિવસ હતો અને આ દિવસે કોહલીએ ગ્લેમરસ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટાને લાઈક કરતાં સોશિયલ મીડિયાના યૂઝર્સ ખળભળ્યાં હતા.
Virat Kohli clarified that Insta randomly registered an interaction he didn’t actually like #Avneet Kaur’s post. But hey,even if he did. So What?
— Anindita Banerjee (@AninditaB_AB) May 2, 2025
Can’t a guy just double-tap in peace?
Okay, he cleared the air, but why can’t he just like a post? Isn’t that normal?🤔💁♂️#ViratKohli pic.twitter.com/ZzS8jV5vaH
ADVERTISEMENT
અનુષ્કા સાથેનો એક સુંદર ફોટો શેર કર્યો
ગુરુવારે કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનુષ્કા સાથેનો એક સુંદર ફોટો શેર કર્યો અને તેણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે એક પ્રેમભરી નોંધ લખી. "મારા શ્રેષ્ઠ મિત્ર, મારા જીવનસાથી, મારી સલામત જગ્યા, મારા શ્રેષ્ઠ ભાગ, મારા બધું. તમે અમારા બધાના જીવનનો માર્ગદર્શક પ્રકાશ છો. અમે તમને દરરોજ વધુ પ્રેમ કરીએ છીએ. જન્મદિવસની શુભેચ્છાઓ મારા પ્રેમ (sic)," તેમણે લખ્યું, અને ચાહકો દુર્લભ PDA પર ઉત્સાહિત થયા વિના રહી શક્યા નહીં.
ADVERTISEMENT
Latest UY | Sports
— UnreadWhy (@TheUnreadWhy) May 3, 2025
Virat Kohli Fans Storm Instagram Over Accidental 'Like' Fiasco
Virat Kohli’s fans have unleashed a social media storm, flooding actress Avneet Kaur and Meta CEO Mark Zuckerberg’s Instagram comments after an accidental “like” on a fan post sparked frenzy.… pic.twitter.com/mj6IFrWRj7
વામિકા સાથેની કોહલીની તસવીર વાયરલ
ADVERTISEMENT
ક્રિકેટ જગતમાં જેનો જોડો ન જડે તેવો ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી પિતા તરીકે પણ ખૂબ પ્રેમાળ છે અને ક્રિકેટની વચ્ચે પણ એકની એક દીકરી વામિકા સાથે સમય ગાળી લેતો હોય છે અને તેને લાડ લડાવતો હોય છે. આજે ચેન્નઈ સુપરકિંગ્સ સામેની મેચ પહેલાં કોહલીનો ડોટર વામિકા સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ હતી. વાયરલ તસવીરમાં, કોહલી RCB જર્સીમાં વામિકા સાથે સમય પસાર કરતો જોવા મળી રહયો છે. વિરાટ કોહલીએ અભિનેત્રી અવનીત કૌરને સમર્પિત એક ફેન પેજની પોસ્ટને લાઈક કર્યા પછી ઓનલાઈન ચર્ચા વચ્ચે આ વાયરલ ફોટો સામે આવ્યો હતો.
વધુ વાંચો : ચેન્નઈ મેચ પહેલાં દીકરી વામિકા સાથે કોહલીનો ફોટો થયો જોરદાર વાયરલ, જોઈને આંખો ભીની થશે
ADVERTISEMENT
કેવું છે કોહલી-અનુષ્કાનું લગ્નજીવન
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ડિસેમ્બર 2017 માં ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. આ દંપતીએ જાન્યુઆરી 2021 માં તેમની પુત્રી વામિકાનું સ્વાગત કર્યું અને ફેબ્રુઆરી 2024 માં એક બાળક, અકાયના માતાપિતા બન્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.