ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ચેન્નઈ મેચ પહેલાં દીકરી વામિકા સાથે કોહલીનો ફોટો થયો જોરદાર વાયરલ, જોઈને આંખો ભીની થશે

આઈપીએલ 2025 / ચેન્નઈ મેચ પહેલાં દીકરી વામિકા સાથે કોહલીનો ફોટો થયો જોરદાર વાયરલ, જોઈને આંખો ભીની થશે

Last Updated: 12:02 PM, 3 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈ સુપરકિંગ્સ સામેની મેચ પહેલા વિરાટ કોહલીની પુત્રી વામિકા સાથેની એક ક્યુટ તસવીર વાયરલ થઈ છે.

ADVERTISEMENT

ક્રિકેટ જગતમાં જેનો જોડો ન જડે તેવો ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી પિતા તરીકે પણ ખૂબ પ્રેમાળ છે અને ક્રિકેટની વચ્ચે પણ એકની એક દીકરી વામિકા સાથે સમય ગાળી લેતો હોય છે અને તેને લાડ લડાવતો હોય છે. આજે ચેન્નઈ સુપરકિંગ્સ સામેની મેચ પહેલાં કોહલીનો ડોટર વામિકા સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ હતી.

શું છે વાયરલ તસવીરમાં

વાયરલ તસવીરમાં, કોહલી RCB જર્સીમાં વામિકા સાથે સમય પસાર કરતો જોવા મળી રહયો છે. વિરાટ કોહલીએ અભિનેત્રી અવનીત કૌરને સમર્પિત એક ફેન પેજની પોસ્ટને લાઈક કર્યા પછી ઓનલાઈન ચર્ચા વચ્ચે આ વાયરલ ફોટો સામે આવ્યો હતો.

કેવુ છે કોહલી-અનુષ્કાનું લગ્નજીવન

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ડિસેમ્બર 2017 માં ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. આ દંપતીએ જાન્યુઆરી 2021 માં તેમની પુત્રી વામિકાનું સ્વાગત કર્યું અને ફેબ્રુઆરી 2024 માં એક બાળક, અકાયના માતાપિતા બન્યા.

વધુ વાંચો : VIDEO : દેવીના મંદિરમાં અચાનક એવું બન્યું ડરેલા શ્રદ્ધાળુઓ ભાગ્યાં, એટલામાં 7 લાશ, દર્શને જાવ તો સતર્ક

અનુષ્કા પર લખી સ્પેશિયલ પોસ્ટ

ઉલ્લેખનીય છે 1 મેના રોજ વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્માના જન્મદિવસ પર એક મીઠી પોસ્ટ લખી હતી. તેણે લખ્યું કે મારા શ્રેષ્ઠ મિત્ર, મારા જીવનસાથી, મારી સલામત જગ્યા, મારા શ્રેષ્ઠ અર્ધ, મારા દરેક વસ્તુને. તમે અમારા બધાના જીવનનો માર્ગદર્શક પ્રકાશ છો. અમે તમને દરરોજ વધુ પ્રેમ કરીએ છીએ. જન્મદિવસની શુભેચ્છાઓ, મારા પ્રેમ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kohli Daughter Vamika viral news Virat Kohli, Virat Kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ