બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / nora fatehi birthday special facts career and struggle

મનોરંજન / ઈન્ડિયન સિનેમાની આ હોટ હસીનાએ 5 હજારમાંથી ઉભા કર્યા કરોડો, પોતાના દમ પર ઉભી કરીઆટલી નેટવર્થ

Published By: Arohi

Last Updated: 08:06 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nora Fatehi Birthday Special: માયાનગરીમાં દરરોડ હજારો લોકો સ્ટાર બનવાનું સપનું લઈને આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ સુંદરી પણ ફક્ત પાંચ હજાર લઈને ઈન્ડિયા આવી હતી અને હવે કરોડોની માલિક બની ગઈ છે.

  • ફક્ત પાંચ હજાર લઈને ઈન્ડિયા આવી હતી એક્ટ્રેસ 
  • આજે કરોડોની પ્રોપર્ટીની માલીક 
  • જાણો તેની સ્ટ્રગલ વિશે 

બોલિવુડની 'દિલદાર ગર્લ' નોરા ફતેહી સાત સમુદ્ર પારથી આવીને ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ સંઘર્ષ બાદ પોતાની ઓળખ ઉભી કરી છે. આજે એક્ટ્રેસના બર્થ ડે પર અમે તમને તેની અમુક અજાણી વાતો વિશે જણાવીશું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

ઘણા ઓછા લોકો જાણે છે કે આજે એક લેવિશ લાઈફની માલિક બની ચુકેલી નોરા ફતેહી ફક્ત પાંચ હજાર રૂપિયા લઈને ઈન્ડિયામાં સ્ટાર બનવા આવી હતી. ઈન્ડિયા આવીને નોરાને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

આવા હતા સ્ટ્રગલના દિવસો 
નોરાએ સ્ટ્રગલિંગના દિવસોમાં પહેલા એક કોફી શૉપમાં કામ કર્યું અને પછી ટેલીકોલરની પણ નોકરી કરી. આટલું જ નહીં એક્ટ્રેસની લાઈફમાં એક એવો પણ સમય હતો જ્યારે તે લોટરીની ટિકિટ વેચતી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

પછી એક દિવસ નોરાને ફિલ્મ 'રોરઃ ટાઈગર ઓફ ધ સુંદરબન'માં કામ કરવાનો મોકો મળ્યો અને તેમની કિસ્મત ચમકી ઉઠી. ફિલ્મમાં તેમના કામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા અને અહીંથી જ નોરાના સ્ટાર બનવાની સફર શરૂ થઈ. 

બિગ બોસ-9માં લિધો ભાગ 
પછી સાઉથ સિનેમામાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચુકેલી નોરાએ બિગ બોસ-9માં ભાગ લીધો. આ શૉમાં નોરાએ કમાલ કરી નાખ્યો અને રાતોરાત સ્ટાર બની ગઈ. તેના બાદ નોરા ઝલક દિખલાજામાં પોતાના ડાંસથી આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

વાંચો વિગતે: બેબી જોનનું ટીઝર જોવા જેવું: ખતરનાક લૂકમાં દેખાયો વરુણ ધવન, ફિલ્મની રીલીઝ ડેટ જાહેર

દિલબર સોન્ગથી આવ્યો ટર્નિંગ પોઈન્ટ 
આ શૉ બાદ નોરાએ જૉન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે'માં 'દિલબર દિલબર' સોન્ગ કર્યું. જે તેમના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ બન્યો. ત્યાર બાદ નોરાએ સલમાન ખાનની સાથે ફિલ્મ ભારતમાં કામ કર્યું. પછી એક્ટ્રેસે બાટલા હાઉસમાં સાકી સાકી અને ફિલ્મ સ્ત્રીમાં કમરિયા પર ડાંસ કરી લાખો ફેંસના દિલમાં જગ્યા બનાવી લીધી. હાલ એક્ટ્રેસની નેટવર્થ 39 કરોડ રૂપિયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Birthday Nora Fatehi Struggle નોરા ફતેહી nora fatehi birthday special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ