ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / national rail museum makes administrative block in train compartments

નવીનતા / આ રેલ્વેના ડબ્બા નથી પરંતુ ઑફિસ છે, જોઈને વિશ્વાસ નહીં થાય

Published By: Juhi

Last Updated: 05:03 PM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઑફિસનું નામ સાંભળીને તમારામાં મગજમાં માત્ર એક બંધ રૂમ, ચાર દિવાલ જ દેખાવા લાગે? બરાબરને?

ADVERTISEMENT

જોકે દિલ્હીના ચાણક્યપુરીમાં સ્થિત નેશનલ રેલ મ્યૂઝિયમને કંઇક અલગ રીતે બનાવવામાં આવ્યુ છે. વર્ષોથી પડેલા રેલવે કોચમાં જોડાઇ ઑફિસ તૈયાર કરવામાં આવી છે. 

આ કોચ નેશનલ રેલ્વે મ્યૂઝિયમની ઑફિસ છે, જ્યાં પ્રશાસનિક વિભાગ અહીંયા બેસીને કામ કરે છે. મ્યૂઝિયમના ડિરેક્ટર પણ આ ઑફિસમાં બેસે છે. ડિરેક્ટર ઑફિસ સિવાય તેમાં વિઝિટર રૂમ પણ છે, જ્યાં સ્ટાફ બેસીને કામ કરે છે. 

નેશનલ રેલ મ્યૂઝિયમના ડિરેક્ટર અમિત સોરાષ્ટ્રી જણાવે છે કે, અહીંયા રૂમ નાના છે. પહેલા સ્ટાફ અલગ-અલગ બેસીને કામ કરતા હતા, જોકે હવે એક મોટા કોચમાં એકસાથે બેસીને કામ કરે છે. 

ડિરેક્ટરે આગળ કહ્યુ કે, આ પ્લાન રેલ્વે બોર્ડના પૂર્વ ચેરમેન અશ્વિની લોહાનીનો હતો, જેના પર તેમણે કામ કર્યુ. રેલ્વેના 2 કોચ 25 વર્ષથી પોતાની સર્વિસ પછી અહીંયા પડી રહ્યા હતા. મ્યૂઝિયમના ડિરેક્ટરે કહ્યુ કે, આ ઑફિસ જોવામાં અલગ લાગવાની સાથે સાથે અફોર્ડેબલ છે, તેમાં ઇંટથી બનેલી ઑફિસથી ઓછી કિંમતમાં તૈયાર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Railway Coach Railway Office national Innovation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ