બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા માઠા સમાચાર, પ્રખ્યાત સિંગરનું ભયાનક અકસ્માતમાં નિધન

દુખદ / મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા માઠા સમાચાર, પ્રખ્યાત સિંગરનું ભયાનક અકસ્માતમાં નિધન

Jay Bhatt

Last Updated: 12:31 PM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભયાનક અકસ્માતમાં પ્રખ્યાત સિંગરનું નિધન થયું છે.

Rajveer Jawanda News : લોકપ્રિય ગાયકની હાલત ગંભીર હતી. થોડા દિવસો પહેલા 27 સપ્ટેમ્બરના રોજ એક ગંભીર માર્ગ અકસ્માત બાદ સિંગરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે 11 દિવસ બાદ તેણે સારવાર દરમ્યાન જ અંતિમ શ્વાસ લીધા હતા.

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

સિંગરના નિધનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો છે. તેમના ફેન્સ શોકની લાગણી છવાઈ છે. 35 વર્ષની ઉંમરે તેમનું નિધન થતાં તેમના પરિવાર માટે આઘાતથી કઈ ઓછું નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસમાં તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો.

ભયાનક અકસ્માત થયો હતો

પંજાબના જાણીતા સિંગર રાજવીર જવાંડા (rajvir jawanda) જે પિંજોર-નાલાગઢ રોડ પર બાઇક ચલાવી રહ્યા હતા, આ દરમ્યાન અચાનક બળદ સામે આવતા ભયાનક અકસ્માત થયો હતો. તેમની સાથે ગાયક બદ્દીથી પિંજોર પણ હતા. જેમને સમાન્યા ઈજા પહોંચી હતી.

vtv app promotion

વધુ વાંચો : સુરતના બિલ્ડરની ખરી શ્રદ્ધાંજલિ, શહીદ પરિવારને કરી 21,00,000ની મદદ

રાજવીરના માતા સરપંચ રહી ચૂક્યા

અકસ્માતની આ ઘટનામાં રાજવીરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, આજે રાજવીરનું નિધન થયું હતું. નોંધનીય છે કે, રાજવીરના માતા સરપંચ પણ રહી ચૂક્યા છે. રાજવીરને બાળપણથી જ સંગીત પ્રત્યે પ્રેમ હતો. તેમણે પટિયાલામાંથી એમએની ડિગ્રી મેળવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajveer Jawanda news Entertainment news Punjabi singer rajveer Jawanda
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ