ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO: રીલ બનાવવા આવા અખતરા! એક ભૂલ અને ખેલ ખતમ! જુઓ વીડિયો

વાયરલ / VIDEO: રીલ બનાવવા આવા અખતરા! એક ભૂલ અને ખેલ ખતમ! જુઓ વીડિયો

Published By: Chintan Chavda

Last Updated: 11:57 PM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stunt For Reel: હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવકે જાતે જ પોતાના પગ પર કુહાડી મારી તેવી ઘટના જોવા મળી.. જુઓ વીડિયો.

ADVERTISEMENT

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ કોમન થઈ ગયો છે. તમે પણ સોશિયલ મીડિયાના કોઈને કોઈ પ્લેટફોર્મ પર હશો જ અથવા હોઈ શકે કે બધા જ ફેમસ પ્લેટફોર્મ પર તમારું એકાઉન્ટ હોય જ્યાં તમે દિવસમાં થોડો ટાઈમ સ્ક્રોલિંગમાં પણ પસાર કરતા હશો. અને આ દરમિયાન સ્ટંટ, ડાન્સ, એક્ટિંગ, જુગાડ સહિત ભાત-ભાતના વીડિયો અને આ સિવાય જબરદસ્ત ફોટો પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અને આ બધુ વાયરલ થઈ જતું હોય છે. અત્યારે પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

વ્યક્તિએ એવું શું કર્યું?

અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક વ્યક્તિના હાથમાં ફુગ્ગો છે અને  બીજા હાથમાં વંદા મારવાનો સ્પ્રે છે. તે ફૂગગને થોડો ફુલાવે છે અને પછી સ્પ્રેની પાઇપ તેની અંદર નાખી દે છે. આ પછી, તે ફુગ્ગામાં ગેસ ભરવાનું શરૂ કરે છે. ફુગ્ગામાં થોડો ગેસ ભર્યા પછી, તે સ્પ્રે અને પાઇપને અલગ મૂકે છે અને તે લાઇટર વડે ફુગ્ગાને આગ લગાડવાનું શરૂ કરે છે. હવે ફુગ્ગો થોડો બળે છે કે તરત જ અંદરનો બધો ગેસ આગના સંપર્કમાં આવે છે અને અચાનક આગનું એક નાનું વાદળ દેખાય છે જેના કારણે તે વ્યક્તિ પણ ધ્રુજી ઉઠે છે અને ભયથી સીડીઓ ઉપર ચઢી જાય છે.

app promo4

આ પણ વાંચો: VIDEO: ફૂલ સ્પીડમાં આવતી બાઈક અંડરપાસમાં ખાબકી, યુવક-યુવતીનું મોત

તમે જે વીડિયો જોયો તે X પ્લેટફોર્મ પર @PalsSkit નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી ઘણા લોકોએ આ વીડિયો જોયો છે. વીડિયો જોયા પછી, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું - રીલનો કીડો છે ભાઈ. બીજા યૂઝરે લખ્યું - રીલ લાઈફમાં કંઈપણ થઈ શકે છે. ત્રીજા યુઝરે લખ્યું - આજકાલ લોકો રીલ માટે કંઈ પણ કરે છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stunt For Reel National News Viral Video

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ