ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO: ચીતરી ચડશે! દૂધમાં થૂંકીને પછી લોકોના ઘરે આપતો, કરતૂત CCTVમાં કેદ

નેશનલ / VIDEO: ચીતરી ચડશે! દૂધમાં થૂંકીને પછી લોકોના ઘરે આપતો, કરતૂત CCTVમાં કેદ

Last Updated: 05:47 PM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં દૂધમાં થૂંકવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ADVERTISEMENT

Uttar Pradesh: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં દૂધમાં થૂંકવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવાય છે કે દૂધવાળો દૂધમાં થૂંકતો અને લોકોને આપતો હતો. તેની કરતૂત એક ઘરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ હતી.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં દૂધમાં થૂંકવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવાય છે કે દૂધવાળો દૂધમાં થૂંકતો હતો અને લોકોને આપતો હતો. તેની આ કરતૂત એક ઘરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ છે. આ કેસમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ મીડિયાને કહ્યું કે અમે વીડિયો જોયો છે અને આ વીડિયોના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

vtv app add

મળતી માહિતી મુજબ પપ્પુ નામનો વ્યક્તિ પોતાનું નામ બદલીને અને પોતાની ઓળખ છુપાવીને દૂધ પહોંચાડવાનું કામ કરી રહ્યો હતો. તેના પર દૂધમાં થૂંકવાનો અને પછી તે જ દૂધ લોકોને આપવાનો આરોપ છે. આ સમગ્ર મામલા અંગે હિન્દુ મહાસભાએ ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવા માટે ફરિયાદ આપી છે. આરોપી દૂધમાં થૂંકતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

આ પણ વાંચોઃ હિમાચલ / VIDEO : બેન્કમાં મેનેજરે મહિલા કર્મચારી સાથે કરી અશ્લિલ હરકતો, વીડિયો વાયરલ થતાં હડકંપ

સીસીટીવી ફૂટેજ જોયા બાદ પરિવારના સભ્યો ગભરાઈ ગયા છે. દૂધમાં થૂંકવાનો આરોપ લગાવનાર યુવકનું નામ મોહમ્મદ શરીફ છે. જોકે તે લોકોને પોતાનું નામ પપ્પુ કહેતો હતો. વીડિયોમાં આરોપી ઘરની બહાર દૂધના ડબ્બા સાથે ઉભો રહેલો જોઈ શકાય છે. દૂધ આપતા પહેલા તેણે ડબ્બાનું ઢાંકણ ખોલીને તેમાં થૂંક્યું. ત્યારબાદ તેણે ઢાંકણથી ડબ્બાને ફરીથી બંધ કરી દીધું અને દૂધ સંબંધિત પરિવારને આપ્યું. આ સમગ્ર મામલે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલો થૂંક જેહાદનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

milkman Viral Video Uttar Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ