બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:51 PM, 5 July 2025
હિમાચલ પ્રદેશના ઉનામાં એક મહિલા સાથે SBI સર્વિસ મેનેજર દ્વારા ગંદી હરકતો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે પીડિતાએ પોતે રેકોર્ડ કર્યો છે. મહિલાએ તે ઘૃણાસ્પદ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ऊना जिले की SBI ब्रांच में सर्विस मैनेजर महिला कर्मचारियों से ऑफिस में छेड़छाड़ करता था उनपर शारीरिक संबंध बनाने का दबाव बनाता था। महिला कर्मचारियों ने आरोपी की हरकतों का वीडियो बना लिया।
— Badka Himachali (@BadkaHimachali) July 4, 2025
ऐसे ह$1मी लोगों के तो चुत#[ड़ लाल कर देने चाहिए pic.twitter.com/dejA9h375J
મહિલાએ પોતે વીડિયો બનાવ્યો
ADVERTISEMENT
ના સર', આ વીડિયો અહીંથી શરૂ થાય છે. ત્યારબાદ મેનેજર પોતાનું કામ કરતી વખતે મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કરે છે. મહિલા કર્મચારી આનાથી થોડી અસહજ થઈ તેમ છતાં પણ તેણે મેનેજરને કામ સંબંધિત કહેવાનું ચાલુ રાખ્યું. આ પછી પણ મેનેજર સખણો ન રહ્યો અને મહિલા કર્મચારીના શરીર પર હાથ ફેરવવા લાગ્યો હતો. લગભગ 40 થી 42 સેકન્ડના વીડિયો પછી, મહિલા કેમેરા સાથે બહાર આવે છે. આ દરમિયાન, ચાલતી વખતે તે કહે છે, 'તમે જોયું કે તે મને કેવી રીતે સ્પર્શ કરે છે, તેને બિલકુલ સમજ નથી, જેનો અર્થ એ છે કે હું તેની નજીક પણ બેસી શકતી નથી. તે મારા આખા શરીરને ગંદા રીતે સ્પર્શે છે.' લગભગ 56 સેકન્ડનો આ વીડિયો આ સાથે સમાપ્ત થાય છે.
ADVERTISEMENT
મહિલાઓને સેક્સનું કરતો દબાણ
SBIના સર્વિસ મેનેજર પર બે મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કરવાનો અને તેમના પર શારીરિક સંબંધો બનાવવા માટે દબાણ કરવાનો આરોપ છે. હવે પોલીસે આ મામલે કેસ પણ નોંધ્યો છે. પીડિત મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે આરોપી મેનેજર મનિન્દર સિંહ લાંબા સમયથી તેમના પર શારીરિક સંબંધો બનાવવા માટે દબાણ કરી રહ્યો છે. એક કર્મચારીએ તો પોલીસને કહ્યું કે તે તેને લાંબા સમયથી માફ કરી રહી હતી. પરંતુ 2 જુલાઈના રોજ, તેણે ખૂબ જ ગંદુ કૃત્ય કર્યું, જે કેમેરામાં કેદ થયું. વીડિયોમાં, મણીન્દ્ર સ્પષ્ટપણે ઘૃણાસ્પદ કૃત્ય કરતો જોવા મળે છે. પોલીસે આ કેસમાં લાગુ પડતી IPC કલમો સાથે આ કેસ નોંધ્યો છે, અને હવે તેની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.