ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO : જંગલમાં જમરાજ પ્રગટ્યો! 'હથિયાર'થી કર્યો એવો પ્રહાર કે પ્રવાસીઓ જીવ લઈને ભાગ્યાં, સાક્ષાત મોત!

વનમાં અમંગળ / VIDEO : જંગલમાં જમરાજ પ્રગટ્યો! 'હથિયાર'થી કર્યો એવો પ્રહાર કે પ્રવાસીઓ જીવ લઈને ભાગ્યાં, સાક્ષાત મોત!

Last Updated: 10:51 AM, 30 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામના એક નેશનલ પાર્કમાં ગેંડાએ શિંગડાં ભેરવીને આખી જીપ ઉથલાવી હતી જેને કારણે પ્રવાસીઓમાં હાહાકાર મચ્યો હતો.

ADVERTISEMENT

ગુરુવારે આસામના માનસ રાષ્ટ્રીય ઉદ્યાનના સાલબારી રેન્જમાં એક ગેંડાનો ભારે ઉત્પાત જોવા મળ્યો હતો. પ્રવાસીઓ જ્યારે જીપ લઈને જંગલમાં જોવા આવ્યાં હતા પરંતુ ગેંડાને એવું જોશ ચઢ્યું કે તેણે શિંગડા ભેરવીને આખી જીપ ઉથલાવી નાખી હતી આને કારણે પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ હતી અને તેઓ ધ્રુજવા લાગ્યાં હતા.

બે માણસો હિંમત કરીને ભગાડ્યો

આખરે જંગલ ખાતાના માણસોએ આવીને ગેંડાને ભગાડ્યો હતો નહીંતર તે પ્રવાસીઓના જીવ લઈ લેત. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને આવી ઘટના ફરી ન બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો : VIDEO : 'જોધા અકબરના લગ્નની કહાની ખોટી, દાસી પુત્રી સાથે લગ્ન', રાજસ્થાનના રાજ્યપાલનો મોટો દાવો

વીડિયો વાયરલ

આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ગેંડો શિંગડા ભેરવીને જીપને ઉથલાવતાં જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manas National Park attack viral news Rhino Manas National Park attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ