બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : આજ કુછ તોફાની કરતે હૈ! કિંગ કોબ્રા ચઢી ગયો લિફ્ટમાં, જુઓ પછી શું થયું? વીડિયો વાયરલ

નોઈડા / VIDEO : આજ કુછ તોફાની કરતે હૈ! કિંગ કોબ્રા ચઢી ગયો લિફ્ટમાં, જુઓ પછી શું થયું? વીડિયો વાયરલ

Hiralal Parmar

Last Updated: 08:12 AM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લિફ્ટમાં અચાનક કોબરા આવી જતાં બેઠેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નોઈડાની એક બહુમાળી સોસાયટીની લિફ્ટમાં એક કોબ્રા નીકળતાં રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. રવિવારે સેક્ટર168 આવેલી ગોલ્ડન પામ સોસાયટીના રહેવાસીઓને જ્યારે લિફ્ટમાં કોબ્રા બેઠેલો જોવા મળ્યો હતો.

લિફ્ટ ખુલી કે તરત કોબ્રાએ ચઢાવી ફેણ

સાક્ષીઓના જણાવ્યા મુજબ, થોડા રહેવાસીઓ લિફ્ટની રાહ જોઈ રહ્યા હતા અને જેવું લિફ્ટનું બટન ખુલ્યું કે તરત તેમાં કોબ્રા બેઠેલો જોવા મળ્યો હતો. આ પછી લોકોએ વનખાતાને જાણ કરી અને ત્યાર બાદ કોબ્રાને સહી સલામત પકડી લેવાયો અને જંગલ વિસ્તારમાં છોડી મૂકાયો હતો.

વધુ વાંચો : VIDEO : હવે દરિયાના પેટાળમાંથી મળ્યો બેશકિંમતી ખજાનો, મોટા મોટા ઉદ્યોગપતિઓ ચોંકી ઉઠ્યાં

લોકોએ શું કહ્યું

રહેવાસીઓએ કહ્યું કે જો સાપ લિફ્ટમાં સવારી કરી શકે છે, તો તે ગમે ત્યાં જઈ શકે છે - જીમમાં, લોબીમાં, ફ્લેટની અંદર પણ. માતાપિતા કહે છે કે બાળકો હવે એકલા લિફ્ટમાં જવાથી ખૂબ ડરે છે. સોસાયટીના પરિસરમાં પહેલા પણ સાપ જોવા મળ્યા છે, કદાચ નજીકના લીલા પટ્ટાઓમાંથી તેઓ ઘૂસીને અંદર આવી ગયા હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral news viral video,
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ