ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હવે ચિત્રાનું ચિત્ત ચાલ્યું! આડા-સંબંધો છુપાવવા એવું કર્યું કે કહેશો 'હવે લગ્ન જ ન કરાય', એલર્ટ પતિએ 'કાંટો કાઢ્યો'

સંબંધોની કતલ / હવે ચિત્રાનું ચિત્ત ચાલ્યું! આડા-સંબંધો છુપાવવા એવું કર્યું કે કહેશો 'હવે લગ્ન જ ન કરાય', એલર્ટ પતિએ 'કાંટો કાઢ્યો'

Last Updated: 12:07 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના હસનમાંથી એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે જેમાં પત્નીએ તેના પતિ સહિત બીજાને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

લગ્ન કે પ્રેમલગ્ન બાદ મર્ડર કે મર્ડરના પ્રયાસના બનાવ વધી રહ્યાં છે. હવે કર્ણાટકના હસનમાં એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે જેમાં એક મહિલાએ પોતાનો આડો-સંબંધો છુપાવવા માટે પતિ અને સાસરિયાવાળાને ભોજનમાં ઊંઘની ગોળીઓ આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે તેમનો બચાવ થયો હતો.

ભોજનમાં ભેળવી ઊંઘની ગોળીઓ

33 વર્ષીય ચિત્રાના લગ્ન હસનના બેલુર તાલુકાના રહેવાસી ગજેન્દ્ર સાથે થયા છે. આ દંપતીના લગ્નને 11 વર્ષ થયા છે અને તેમને બે પુત્રો છે. પોલીસે જણાવ્યું હતું કે ચિત્રા લગ્નેત્તર સંબંધમાં હતી અને તે તેને ગુપ્ત રાખવા માંગતી હતી. તેના પ્રેમી શિવુની મદદથી, તેણીએ પરિવારને પીરસવામાં આવતા ખોરાકમાં ઊંઘની ગોળીઓ ભેળવવાનું શરૂ કર્યું. ગજેન્દ્રને શંકા ગઈ અને તેણે બેલુર પોલીસને આ બાબતની જાણ કરી, જેમણે ચૈત્રની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી હતી. ચિત્રા અને તેના પતિ વચ્ચેના સંબંધો છેલ્લા ત્રણ વર્ષથી વધુ ખરાબ થયા હતા, જેમાં વારંવાર દલીલો થતી હતી. આ સમયગાળા દરમિયાન, તેણીએ પુનીત નામના પુરુષ સાથે અફેર શરૂ કર્યું હોવાનો આરોપ છે. જ્યારે ગજેન્દ્રને ખબર પડી, ત્યારે તેણે તેના પરિવારને જાણ કરી, અને તેઓએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો.

પતિને ખબર પડી જતાં કાંડનો ફિયાસ્કો

જોકે પતિને પહેલેથી જ પત્ની પર શક હતો તેથી તેણે આ વાતનું ધ્યાન રાખ્યું હતું અને જ્યારે પત્નીની હિલચાલ પર શંકા પડી ત્યારે તેણે પકડી પાડ્યું અને પાપી પત્નીને ખુલ્લી પાડી હતી.

વધુ વાંચો : VIDEO : 7 વાઘોએ સારસ પક્ષીના ઉડાવી દીધાં ચિંથરે-ચિંથરા, સામે આવીને આંખ દેખાડતાં ફાડી ખાધું, ઝૂમાં ઝણઝણાટી

આડાસંબંધની પતિને ખબર પડી જશે તો, ચિત્રાએ ઘડ્યો મર્ડરનો પ્લાન

આ કેસની તપાસમાં પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે ચિત્રાને એ વાતની શંકા હતી એક દિવસ પતિને તેના આડાસંબંધોની ખબર પડી જશે ત્યારે શું થશે. આ વિચારથી તેણે પ્રેમી સાથે મળીને તેમનો કાંટો કાઢવા પ્લાન કર્યો હતો પરંતુ એલર્ટ પતિએ તેનો આ પ્લોન વેર-વિખેર કરી નાખ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

raja raghuvanshi Karnataka sleeping pills death karnataka woman news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ