બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોડલ સામે હસ્તમૈથૂન કરનાર યુવાનનું નામ-કામ જાણીને ભારે હેરાની, લોકોએ કહ્યું-'તોય આવું કર્યું'

ગુરુગ્રામ / મોડલ સામે હસ્તમૈથૂન કરનાર યુવાનનું નામ-કામ જાણીને ભારે હેરાની, લોકોએ કહ્યું-'તોય આવું કર્યું'

Hiralal Parmar

Last Updated: 12:42 PM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુગ્રામમાં મોડલ સામે ખુલ્લેઆમ અશ્લિલ હરકતો કરનાર શખ્સની ધરપકડ થઈ છે. પૂછપરછમાં જે વાતો સામે આવી છે તેનાથી લોકોને ભારે હેરાની થઈ છે.

જવાનીમાં વાસનાનું ઘોડાપુર સ્વાભાવિક અને કુદરતી છે પરંતુ જ્યારે કોઈ આ કુદરતી શક્તિનું જાહેરમાં પ્રદર્શન કરે ત્યારે વિકૃતીમાં ફેરવાય છે અને બદનામી થતી હોય છે. તાજેતરમાં ગુરુગ્રામમાં મોડલ સામે હસ્તમૈથૂન કરનાર શખ્સની ધરપકડ કરાઈ છે.

પોલીસ પૂછપરછમાં શું બોલ્યો હસ્તમૈથૂન કરનારો

પોલીસ પૂછપરછમાં આ શખ્સ સંબંધિત હેરાનીભરી વિગતો સામે આવી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી એમ.ટેકનોલોજીની ડિગ્રી ધરાવતો હતો અને પરણેલો હતો, તેને એક છોકરો પણ હતો. સરવાળે તે ખૂબ ભણેલો-ગણેલો અને સારા ઘરનો હતો.

ગુરુગ્રામના રાજીવ ચોકમાં શું બન્યું

5 ઓગસ્ટે ગુરુગ્રામના રાજીવ ચોકમાં મોડલિંગની કામ કરતી એક યુવતી જ્યારે કેબની રાહ જોઈ રહી હતી ત્યારે આ યુવાન તેની સામે આવીને ઊભો રહયો અને પ્રાઈવેટ પાર્ટ કાઢીને હસ્તમૈથૂન કરવા લાગ્યો હતો.

વધુ વાંચો : VIDEO : 'જવાની જાનેમન હસીન દિલરુબા' પુલના પાણીમાં પારદર્શક વસ્ત્રોમાં 'ઈન્સ્ટા સુંદરી'નો હોટ વીડિયો વાયરલ

મોડલે વીડિયો રેકોર્ડ કરીને શેર કર્યો

મોડલે તેનો વીડિયો બનાવીને પોસ્ટ કરતાં તે વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાની સાથે જ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 75 (2) (જાતીય સતામણી), કલમ 78 (પીછો કરવો) હેઠળ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National news Gurugram
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ