ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આનંદો! મોદી સરકાર PF ખાતા ધારકોને આપવા જઈ રહી છે મોટી ભેટ, 10-11 તારીખે થઈ શકે જાહેરાત

ગુડ ન્યૂઝ / આનંદો! મોદી સરકાર PF ખાતા ધારકોને આપવા જઈ રહી છે મોટી ભેટ, 10-11 તારીખે થઈ શકે જાહેરાત

Published By: Hiralal Parmar

Last Updated: 02:31 PM, 7 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકારે પીએફ ખાતા ધારકોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે જેનો લાભ કરોડો કર્મચારીઓને મળશે.

ADVERTISEMENT

કરોડો પીએફ ખાતા ધારકોને એક સારા સમાચાર મળવા જઈ રહ્યાં છે. 10થી 11 ઓક્ટોબરે બેંગ્લુરુમાં ઈપીએફઓની એક મોટી બેઠક મળવાની છે તેમાં પેન્શન વધારા અંગેનો એક મોટો નિર્ણય લેવાઈ શકે છે. રિપોર્ટ અનુસાર, મિનિમમ પેન્શન જે હાલમાં 1000 છે, તે વધારીને 2500 રુપિયા થઈ શકે છે, બોર્ડ આ અંગેનો નિર્ણય લે તેવી પૂરી સંભાવના છે. પેન્શનની આ 1000 રુપિયા રકમ છેક 2014માં નક્કી કરાઈ હતી જે પછી તેમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ હવે થઈ શકે છે.

વધુ વાંચો : હોમ લોનના હપ્તા ભરનારનું ગયું ટેન્શન, આ સિક્રેટ ટ્રીકથી આખી હોમ લોન થશે વ્યાજ વગરની, મળશે વધુ પૈસા

એટીએમમાંથી ઉપાડી શકાશે પીએફના પૈસા

EPFO ​​ના 7 કરોડ ખાતાધારકો માટે સારા સમાચાર છે. હવે તમારે તમારા PF ના પૈસા ઉપાડવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. EPFO ​​ટૂંક સમયમાં ATM માંથી PF ના પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે.

જાન્યુઆરી 2026 થી શરુ થશે સુવિધા

સૂત્રોના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2026 થી, ATM માંથી PF ના પૈસા ઉપાડની સુવિધા શરુ થશે. આ સુવિધા શરૂ થવાથી કરોડો લોકોને ફાયદો થશે. અત્યાર સુધી, કોઈપણ કટોકટીની સ્થિતિમાં પણ, PF ના પૈસા ખાતામાં પહોંચવામાં ઓછામાં ઓછા 3-4 દિવસ લાગતા હતા, પરંતુ જાન્યુઆરીથી, પૈસા થોડીવારમાં તમારા હાથમાં આવી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EPFO pension PF news PF

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ