બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પત્ની પ્રેમી સાથે ભાગી ગઇ તો પતિ દુધથી ન્હાયો, અસમનો મામલો ચોંકાવી દેશે

આસામ / પત્ની પ્રેમી સાથે ભાગી ગઇ તો પતિ દુધથી ન્હાયો, અસમનો મામલો ચોંકાવી દેશે

Priyankka Triveddi

Last Updated: 03:23 PM, 13 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામથી એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિએ ઉજવણી કરવા માટે દુધથી સ્નાન કર્યું હતું. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

આસામના નલબારી જિલ્લાના રહેવાસી માણિક અલીએ તેની પત્ની સાથે કાયદેસર રીતે છૂટાછેડા લીધા બાદ દૂધથી સ્નાન કર્યું છે. અને માણિક અલીનો દૂધમાં સ્નાન કરતો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં માણિક અલી કહેતા સાંભળી શકાય છે કે આજથી હું મુક્ત છું. આ વીડિયોમાં માણિક આગળ કહે છે કે તેની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ અને હું મારા પરિવારની શાંતિ માટે ચૂપ રહ્યો. મારા વકીલે મને કહ્યું કે હવે મારા છૂટાછેડા થઈ ગયા છે. તેથી હવે હું ઉજવણી કરવા માટે દૂધથી સ્નાન કરી રહ્યો છું. તે જ સમયે સ્થાનિકોના જણાવ્યા મુજબ તેની પત્ની ઓછામાં ઓછી બે વાર પહેલા ભાગી ગઈ હતી. તે પહેલાં બંનેએ પરસ્પર સંમતિથી કાયદેસર રીતે તેમના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો.

વધુ વાંચો: અમરનાથ યાત્રામાં આવ્યુ મોટુ વિઘ્ન, 10 કરતા વધારે શ્રદ્ધાળુઓ ઘાયલ

Vtv App Promotion 1

માણિક અલીનો આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. મોટાભાગના લોકો તેને શરમજનક કૃત્ય ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યાં દેશમાં ઘણા લોકો છે જેમને બે ટંકનું ભોજન પણ મળતું નથી, ત્યાં આ રીતે દૂધ બગાડવાનો શું ફાયદો? સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આવા લોકો ફક્ત વીડિયો વાયરલ કરવા અને થોડી લાઈક્સ મેળવવા માટે આવા કૃત્યો કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asam News Man bath in milk Asam Viral Video
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ