ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / DA વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર, હવે મળશે આ 3 મોટા ફાયદા

આનંદો / DA વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર, હવે મળશે આ 3 મોટા ફાયદા

Published By: Hiralal Parmar

Last Updated: 08:04 AM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીએ વધારા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે બીજી એક ખુશખબર આવી છે જેનાથી કર્મચારીઓને 3 મોટા ફાયદા થશે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે સારા સમાચાર આવ્યાં છે. ગત બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થું (DA) વધાર્યા પછી, કેન્દ્ર સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે અને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ મોટા સુધારા કર્યા છે. શુક્રવારે (૩ ઓક્ટોબર) કેન્દ્રએ લગભગ 2000 મેડિકલ કેજ દરોમાં સુધારો કર્યો છે. CGHSમાં તાજેતરના ફેરફારો 13 ઓક્ટોબરથી અમલમાં આવશે.

નવા સુધારા કયા છે?

કેન્દ્ર સરકારે શહેરની શ્રેણી (ટાયર-I, ટાયર-II, ટાયર-III) અને હોસ્પિટલની ગુણવત્તા (જેમ કે NABH માન્યતા) ના આધારે લગભગ 2,000 તબીબી પ્રક્રિયાઓ માટે નવા દર નક્કી કર્યા છે.

ટાયર-II શહેરોમાં પેકેજ દર બેઝ રેટ કરતા 19% ઓછા હશે.

ટાયર-III શહેરોમાં પેકેજ દર બેઝ રેટ કરતા 20% ઓછા હશે.

NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો બેઝ રેટ પર સેવાઓ પૂરી પાડશે.

NABH સિવાયની હોસ્પિટલોને 15% ઓછા દર મળશે.

200 થી વધુ પથારી ધરાવતી સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલોને 15% વધુ દર મળશે.

વધુ વાંચો : અમદાવાદમાં પણ ગિલ 'શુભમેન' ન રહ્યો! ટેસ્ટ શરુ થતાં પહેલાં જ કરી નાખ્યો મોટો ધબડકો, સતત છઠ્ઠી વાર

કર્મચારીઓને કયા લાભ મળશે?

કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે વધુ સારી હેલ્થ સેવાઓ મળશે. કાર્ડધારકો હવે પેનલ્ડ હોસ્પિટલોમાં સારવાર મેળવી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

da hike news da hike

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ