ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:51 PM, 22 January 2026
ADVERTISEMENT
Jharkhand News: ઝારખંડના દેવઘર જિલ્લાના જસીડીહ વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પર એક મોટો અકસ્માત થયો છે. એક ટ્રેન અને ટ્રક વચ્ચે ટક્કર થઈ છે. ટ્રક ફાટક પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે એક ટ્રેન આવતા ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.
ADVERTISEMENT
झारखंड के जसीडीह में क्रॉसिंग पर ट्रेन ने ट्रक को मारी टक्कर 👇#trainaccident #JharkhandNews pic.twitter.com/kvX1Q89pon
— Vinay Saxena (@vinaysaxenaj) January 22, 2026
મળતી વિગતો અનુસાર ગુરુવારે સવારે દેવઘર જિલ્લામાં જસીડીહ-હાવડા મુખ્ય લાઇન પર ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ ટક્કરમાં એક ટ્રક અને મોટરસાઇકલને નુકસાન થયું હતું, અને એક મોટરસાઇકલ સવાર ઘાયલ થયો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, અને રેલ્વે અધિકારીઓ પાટા સાફ કરવાનું કામ કરી રહ્યા છે. આ અકસ્માત રોહિણીના નવાડીહ રેલ્વે ક્રોસિંગ પાસે થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુરુવારે સવારે દેવઘર જિલ્લામાં જસીડીહ-હાવડા મુખ્ય લાઇન પર એક ટ્રેન અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઇ સકાય છે કે પાટા પર ટ્રક પસાર થતી હોય છે ત્યારે ટ્રેન આવે છે અને ટ્રકને ટક્કર મારે છે. ટ્રેનની ટક્કરમાં એક ટ્રક અને બે મોટરસાઇકલને નુકસાન થયું હતું અને એક બાઇક ચાલક ઘાયલ થયો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, અને રેલ્વે અધિકારીઓ પાટા સાફ કરવાનું કામ કરી રહ્યા છે. આ અકસ્માત રોહિણીના નવાડીહ રેલ્વે ફાટક પાસે થયો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મોટા સમાચાર: જમ્મુ કાશ્મીરના ડોડામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 10 જવાનો શહીદ, 7 ઘાયલ
અકસ્માતની માહિતી મળતાં આસનસોલ રેલ્વે ડિવિઝનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે સ્થાનિક રેલ્વે અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરી હતી. રેલ્વે કર્મચારીઓ પાટા સાફ કરવાનું કામ કરી રહ્યા છે. અકસ્માતને કારણે રેલ્વે લાઈન લાંબા સમય સુધી ખોરવાઈ ગઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT