ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : 2 વર્ષનું બાળક સળગીને રાખ થઈ ગયું, કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશનો ખૌફનાક વીડિયો વાયરલ

હેલિકોપ્ટર ક્રેશ / VIDEO : 2 વર્ષનું બાળક સળગીને રાખ થઈ ગયું, કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશનો ખૌફનાક વીડિયો વાયરલ

Last Updated: 12:40 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના કેદારનાથમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશનો એક ખૌફનાક વીડિયો સામે આવ્યો છે.

ADVERTISEMENT

ઉત્તરાખંડના કેદારનાથના ગૌરીકુંડમાં ક્રેશ થયેલાં હેલિકોપ્ટરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જમીન પર પડ્યાં બાદ હેલિકોપ્ટરના પંખા ફરતાં જોવા મળ્યાં હતા અને લાશો સળગતી દેખાતી હતી. 7 મૃતકોમાં એક 2 વર્ષનું બાળક પણ સામેલ છે જે પણ સળગીને રાખ થઈ ગયું હતું.

ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ

આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું, ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ નારાયણ વચ્ચે ખરાબ હવામાનને કારણે તે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરી દેવાયું હતું. NDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઉત્તરાખંડના ADG Law and Order ડૉ. વી. મુરુગેશન પણ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

વધુ વાંચો : BIG BREAKING : અમદાવાદ પ્લેન ક્રેશના ચાર જ દિવસ બાદ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત

ઘાસ કાપતી મહિલાઓને હેલિકોપ્ટર ક્રેશની જાણ થઈ

ગૌરીકુંડ ઉપર ઘાસ કાપતી નેપાળી મૂળની મહિલાઓએ હેલિકોપ્ટર ક્રેશની જાણ કરી હતી. મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. હેલિકોપ્ટર ગૌરી માઈ ખાર્ક ઉપરના જંગલમાં પડી ગયું છે. SDRF ટીમ હવે ઘટનાસ્થળે પહોંચી રહી છે. હેલિકોપ્ટર અકસ્માતમાં BKTC કર્મચારી વિક્રમ સિંહ રાવત પણ ઘાયલ થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kedarnath helicopter crash kedarnath helicopter crash news kedarnath crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ