ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સ્પામાં જવાવાળા એલર્ટ! મસાજ વખતે જોરથી આ અંગ ખેંચતાં યુવાનનું દર્દનાક મોત, ચેતવા જેવું

યુપી / સ્પામાં જવાવાળા એલર્ટ! મસાજ વખતે જોરથી આ અંગ ખેંચતાં યુવાનનું દર્દનાક મોત, ચેતવા જેવું

Published By: Hiralal Parmar

Last Updated: 10:27 AM, 20 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મસાજ કરાવતી વખતે એક અંગ વધારે પડતું ખેંચવાને કારણે યુવાનનું દર્દનાક મોત થયું હતું જે ઘટનાએ લોકોને ચોંકાવી દીધાં છે.

ADVERTISEMENT

લોકો મસાજ મજા માટે સ્પામાં જતાં હોય છે અને પૈસા આપીને મસાજ કરાવતાં હોય છે પરંતુ તાજેતરમાં બનેલી એક ઘટનાએ સ્પા પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું હતું. હકીકતમાં મસાજ કરાવતી વખતે પગ વધારે પડતો ખેંચવાને કારણે એક યુવાનનું દર્દનાક મોત થયું હતું.

સારવાર વખતે પગ ખેંચતાં મોત

યુપીના લખનઉનામાં બનેલી આ ઘટનામાં 35 વર્ષીય વ્યક્તિના પગના ફ્રેક્ચરમાંથી સાજા થઈ રહેલા વ્યક્તિનું મસાજ દરમિયાન મૃત્યુ થયું, કથિત રીતે એક ગ્રામજનોએ તેનો ઈજાગ્રસ્ત પગ ઝટકા સાથે ખેંચ્યો હતો જેમાં તેનું મોત થયું હતું.

મૃતકની પત્નીએ કર્યો આખી વાતનો ખુલાસો

મૃતક ઉમાશંકર નવ દિવસ પહેલા અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમની સારવાર હરદોઈના ટ્રોમા સેન્ટર અને ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમની પત્ની ગીતાની ફરિયાદ મુજબ, ઉન્નાવના ઊંચગાંવનો એક સ્થાનિક ગ્રામીણ અભિષેક 16 ઓગસ્ટના રોજ તેમના ઘરે આવ્યો હતો અને કોઈ પણ ડૉક્ટરની મદદ લીધા વિના ઉમાશંકરની સારવાર કરવાનો આગ્રહ રાખ્યો હતો. "તેણે દાવો કર્યો હતો કે તે મસાજ દ્વારા પગ ઠીક કરશે અને અમને ચેતવણી આપી હતી કે તેમને હોસ્પિટલમાં ન લઈ જાઓ. 16 ઓગસ્ટની રાત્રે લગભગ 8 વાગ્યાના સુમારે અભિષેકે કથિત રીતે ઉમાશંકરના ઘાયલ પગની માલિશ કરવાનું શરૂ કર્યું અને પછી તેને જોરથી પગ ખેંચ્યો હતો કે મારા પતિ પડી ગયા અને તરત જ મૃત્યુ પામ્યા. ઘટના પછી તરત જ આરોપી ભાગી ગયો હતો. ફરાર આરોપીને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો : 'એકાંતનો લાભ' લઈને સાંસદે સંસદ ભવનમાં કર્યું ચોંકાવનારુ, તે પણ સાંસદોની હાજરીમાં, દુનિયા આઘાતમાં

સ્પામાં પણ થઈ શકે છે આવું

સ્પાની મસાજ તો જાણીતી છે અને તેમાં પણ મસાજ વખતે આવું થઈ શકે છે. આ ઘટનાએ સ્પા પ્રેમીઓમાં ચિંતાની લાગણી પેદા કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP news UP

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ