ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ડ્રાઈવિંગ લાયસન્સ સાથે મિનિટોમાં જ લિંક કરો આધાર નંબર, નોટ કરી લો સરળ પ્રોસેસ
Last Updated: 03:33 AM, 23 August 2025
ADVERTISEMENT
ભારત સરકાર હવે મોટાભાગના કામ ઓનલાઈન થાય તે માટે વિવિધ પગલાં ભરી રહી છે. જેથી લોકોનો સમય ન બગડે અને વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. હવે તમારા માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. જી હાં હવે તમારે ડ્રાઈવિંગ લાયસન્સને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે ઓફિસના ધક્કા નહીં ખાવા પડે અને ઘરે બેઠા જ ઓનલાઈન કરી શકશો. કેન્દ્રના સડક પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા નવી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી ઘર બેઠા જ આ પ્રક્રિયા પૂરી કરી શકાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ, જાણો ભારતમાં કેટલા કરોડનું માર્કેટ
ADVERTISEMENT
આ રીતે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા વાહન રજિસ્ટ્રેશન આધાર અને મોબાઈલ નંબર સાથે લિંક થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ