ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : હિમાચલ આફતમાં પ્યારી તસવીર, ડ્યૂટી માટે વહેતો વોકળો કૂદી ગઈ નર્સ, ચેતક ઘોડા જેવો જંપ!

નારીશક્તિ / VIDEO : હિમાચલ આફતમાં પ્યારી તસવીર, ડ્યૂટી માટે વહેતો વોકળો કૂદી ગઈ નર્સ, ચેતક ઘોડા જેવો જંપ!

Published By: Hiralal Parmar

Last Updated: 11:55 AM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશમાં કુદરતી આફત વચ્ચે એક પ્યારી તસવીર સામે આવી છે જે જોઈને તમને સલામ કરવાનું મન થઈ જશે.

ADVERTISEMENT

કહેવાય છે ને સારુ કરવાની ભાવના હોય તો દુનિયાની કોઈ તાકાત તેને રોકી શકતી નથી અને રાહમાં આવતાં રોડા પણ રસ્તો કરી આપે છે. હાલમાં હિમાચલ પ્રદેશ વરસાદ, પુર અને ભૂસ્ખલનનો સામનો કરી રહ્યું છે આવી કુદરતી આફત વચ્ચે એક પ્યારી તસવીર સામે આવી છે.

વહેતો વોકળો કૂદી ગઈ નર્સ

હિમાચલના મંડી જિલ્લામાં, એક નર્સ પોતાની ફરજ પર પહોંચવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ રસ્તામાં તેને એક વહેતું નાળું મળ્યું. આ મહિલાએ પોતાના જીવની પરવા કર્યા વિના આ વહેતું નાળું પાર કર્યું. જો આ દરમિયાન તેનો પગ લપસી ગયો હોત, તો તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હોત. આ નર્સ જે રીતે વહેતું નાળું ઉપર કૂદી પડી તે જોઈને મને ઋત્વિક રોશનની ફિલ્મ 'ક્રિશ' ના એક દ્રશ્યની યાદ અપાવી. સ્ટાફ નર્સ કમલા વહેતું નાળું પાર કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના જુસ્સાને સલામ કરી રહ્યા છે.

વધુ વાંચો : VIDEO : વાયરલ થવા છોકરાએ ફ્લાયઓવર પરથી લગાવી દીધી છલાંગ, પછી બન્યું રુવાંડા ઊભા કરનારું

વીડિયો વાયરલ

આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે એક નર્સ ખતરનાક વોકળા પર ઊભી છે અને પળવારમાં તેમને છલાંગ લગાવી દીધી અને સામે પાર જતી રહી. યૂઝર્સે આ ઘટનાને મહારાણા પ્રતાપના ચેતક જંપ સાથે સરખાવી હતી. ઘોડા ચેતકે પણ વોકળા પર ખતરનાક જંપ લગાવીને મહારાણાનો જીવ બચાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

himachal rain himachal rain news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ