બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા, આ નેતાને સોંપાઈ મોટી જવાબદારી

રાજકારણ / ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા, આ નેતાને સોંપાઈ મોટી જવાબદારી

Jay Bhatt

Last Updated: 12:55 PM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરતા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી છે. જાણો કોને કમાન સોંપવામાં આવી છે.

Politics News : રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. રાજ્યસભા સાંસદને પાર્ટીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાણો કોન બન્યા છે પાર્ટીના નવા અધ્યક્ષ..

પ્રદેશ પ્રમુખનું નામ જાહેર

ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ભારે ઉત્સુકતા છે. પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને સસ્પેન્સ છે. જો કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કર્યું નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડમાં રાજ્યસભા સાંસદ આદિત્ય સાહુને ઝારખંડના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ઝારખંડમાં રવિન્દ્ર કુમાર રાયના સ્થાને આદિત્ય સાહુને પાર્ટીના નેતા બનાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય અધ્યક્ષે પત્ર જાહેરાત કરી હતી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ શુક્રવારે એક પત્ર જારી કરીને આ જાહેરાત કરી હતી. નડ્ડાએ જણાવ્યું હતું કે રાજ્યસભા સાંસદ આદિત્ય સાહુને રવિન્દ્ર કુમાર રાયના સ્થાને ઝારખંડના ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

vtv app promotion

વધુ વાંચો : વડોદરાના ધારાસભ્યએ વિરોધીઓને સરખાવ્યા રાવણ સાથે, કહ્યું 'વિકાસના વિસ્તારમાં...'

ગુજરાતમાં કોણ બન્યા પ્રમુખ?

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં જગદીશ વિશ્વકર્માએ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ફરી દીધું છે, હવે એવું કહી શકાય છે કે, જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ બની ગયા છે, જો કે અન્ય કોઈએ ફોર્મ ભર્યા નથી તેમજ ગુજરાત ભાજપ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સત્તાવાર જાહેરાત થયા બાદ જ નામ ફાઈનલ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jharakhand bjp state president National Aditya Sahu bjp state president
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ