ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / mutual fund sip for daughter future get 20 2 lakhs rupees by investing thousand rupees
Last Updated: 01:36 PM, 26 February 2024
ADVERTISEMENT
જો તમે તમારી દીકરીના લગ્ન તથા ભણતર માટે બચત કરી રહ્યા છો, તો તમારા માટે આ ખૂબ જ કામના સમાચાર છે. આ સમાચારમાં અમે તમને એક શાનદાર સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. તમે દર મહિને 4 હજાર રૂપિયાની બચત કરીને 20.2 લાખ રૂપિયાની બચત કરી શકો છો. અનેક લોકો બચત કરેલ રકમની FD તથા સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરે છે. આ રોકાણથી કંઈ ખાસ રિટર્ન મળી શકતું નથી. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરીને તમે તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. 4 હજાર રૂપિયાનું રોકાણ કરીને 20.2 લાખ રૂપિયા કેવી રીતે ભેગા કરી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: મોદી સરકારની આ સ્કીમ તમને આપશે રૂ.50 હજાર સુધીની લોન, એ પણ વગર ગેરંટીએ!
ADVERTISEMENT
(DISCLAIMER: શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો