ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સંસદ પરિસરમાં સાંસદો નહીં કરી શકે આ ચીજોનો ઉપયોગ, કડક ઓર્ડર અપાયો

નેશનલ / સંસદ પરિસરમાં સાંસદો નહીં કરી શકે આ ચીજોનો ઉપયોગ, કડક ઓર્ડર અપાયો

Published By: Mit Soni

Last Updated: 10:56 PM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા સાંસદોને આજે સંસદ પરિસરમાં સ્માર્ટ ચશ્મા, પેન, ઘડિયાળ જેવા ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ ન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. કારણ કે તેનાછી તેમની પ્રાઈવર્સી જોખમાઈ શકે છે. અને સંસદીય વિશેષાધિકારોનો ઉલ્લઘંન થઈ શકે છે.

ADVERTISEMENT

લોકસભા બુલેટિને સંસદને યાદ કરાવ્યું કે સ્માર્ટ ચશ્મા, પેન કેમેરા, અને સ્માર્ટ વોચ જેવા યંત્રો હવે દેશમાં મોટા પ્રમાણમાં ઉપલબ્ઘ છે. જેમાંથી કેટલાક ઉપકરણોનો ઉપયોગ સાંસદોની પ્રાઈવર્સી અને સંસદીય વિશેષાધિકારોના ઉલ્લઘંન કરવા માટે થઈ શકે છે.

સાંસદોને આ વિનંતી કરવામાં આવી

બુલેટિને વધુમાં કહ્યું હતું કે સાંસદોને અનુરોધ છે કે સંસદ પરિસના કોઈપણ ભાગમાં સાંસદોની પ્રાઈવર્સી સુરક્ષા, વિશેષાધિકાર અને પ્રાઈવર્સી સાથે ચેડા થાય તેવા કોઈપણ રીતે આવા ઉપકરણોનો ઉપયોગ કરવાથી દૂર રહે.

vtv app promotion

વધુ વાંચો: સુરેન્દ્રનગરમાં EDની તપાસમાં સૌથી મોટા સમાચાર, કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલની બદલી

સાંસદોને આ વિનંતી કરવામાં આવી

બુલેટિને વધુમાં કહ્યું હતું કે સાંસદોને અનુરોધ છે કે સંસદ પરિસના કોઈપણ ભાગમાં સાંસદોની પ્રાઈવર્સી સુરક્ષા, વિશેષાધિકાર અને પ્રાઈવર્સી સાથે ચેડા થાય તેવા કોઈપણ રીતે આવા ઉપકરણોનો ઉપયોગ કરવાથી દૂર રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

privacy Parliament digital devices

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ