બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Extra / mount-abu-and-near-by-tourist-place-and-temple

NULL / ઉનાળામાં જરૂરથી લો ગુજરાત નજીકના આ કાશ્મીરની મુલાકાત

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આ ગરમીમાં જો તમે રાજસ્થાન ફરવા જવાનું કહે તો તમે જરૂરથી નાખુશ થશો પરંતુ નાખુશ થવાની જરૂર નથી. જી હા અમે તમને રાજસ્થાનના કાશ્મીર જવાની સલાહ આપી શકીએ છીએ. તમે જરૂર વિચારમાં પડી જશો રાજસ્થાનના રણમાં કઇ રીતે કાશ્મીર પરંતુ અમે વાત કરી રહ્યા છે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ વિશે.. જો તમે આ સાંભળ્યા પછી માઉન્ટ આબુ જવાનો વિચાર કરી રહ્યા છો તો આ જગ્યાએ જવાનું જરાય ભૂલતાં નહી માઉન્ટ આબુમાં યાત્રાની સાથે તીર્થ યાત્રા પણ થઇ જશે.

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબૂ આવેલું છે જેણે રાજસ્થાનનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. ત્યાં તમે ફરવાની સાથે સાથે અલગ અલગ ધર્મના મંદિર પણ જોઇ શકશો.

જૈન મંદિરોના દર્શન:
માઉન્ટ આબુથી લગભગ અઢી કિલોમીટર દૂર સ્થિત છે દેલવાડાના દેરા. આ મંદિર માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણોમાંથી એક છે. અહીંનું નક્શીકામ અદ્દભુત છે. દેશના મુખ્ય જૈન મંદિરોમાં આ મંદિરની ગણતરી થાય છે. આ સિવાય વિમલ વસાહી મંદિર લૂના વસાહી પાર્શ્વનાથ મંદિર અને મહાવીર સ્વામી મંદિર શામેલ છે.

ગુરુ શિખર પર્વત:
ગુરુ શિખર પર્વત અરવલ્લીની પર્વતમાળાની સૌથી ઉંચી ખીણ છે. અહીં ભગવાન શિવનું એક મંદિર છે. ચારે બાજુ હરિયાળી અને પહાડીથી ઘેરાયેલા આ મંદિરમાં દર્શન કરીને તમે માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકો છે.

અચલેશ્વર મહાદેવ મંદિર:
માઉન્ટ આબુનું ઐતિહાસિક સ્થળ છે અચલગઢ. અહીંના સદીઓ જૂના કિલ્લામાં ભગવાન ભોળા ભંડારીનું એક સુંદર મંદિર છે. ધાર્મિક આસ્થા છે કે આ મંદિરમાં ભગવાન શિવના પગના અંગુઠાના નિશાન છે. ભક્ત દૂર દૂરથી અહીં પૂજા-અર્ચના કરવા આવે છે.

મીરપુર મંદિર:
રાજપુત શાસન કાળમાં નિર્મિત આ મંદિરમાં રાજસ્થાનનું સૌથી જૂનું સંગમરમરનું સ્મારક માનવામાં આવે છે. નવમી સદીમાં બનેલા આ મંદિરને 13મી સદીમાં મુગલ બાદશાહ મહમૂદ બેગડાએ ધ્વસ્ત કરી નાખ્યુ હતુ. ત્યારપછી 15મી સદીમાં આ મંદિરનું પુનરોદ્ધાર કરવામાં આવ્યુ હતું.

સર્વ ધર્મ મંદિર:
સિરોહી શહેરમાં સર્કિટ હાઉસની નજીક સ્થિત આ મંદિરમાં તમામ ધર્મોને સમર્પિત કરવામાં આવ્યુ છે. આ રાષ્ટ્રીય એકતાને સમર્પિત સ્મારક છે જે તમામ ઘર્મોને આદર આપવાની શીખ આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ