બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / most funniest ads from the badnaam Kulfi to Bekarar Chole only indians can go to this extent fo selling goods

OMG / માલ-સામાન વેચવા માટે દુકાનદારો જે હદે ગયા તે જોઈને હસી હસીને પેટ દુઃખી જશે

Published By: Noor

Last Updated: 02:17 PM, 26 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના સંકટ વધી રહ્યું છે. મહિનાઓથી ચાલતા લોકડાઉન ધીમે ધીમે છૂટ આપવામાં આવી રહી છે. આ સાથે, કોરોના ચેપની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. જેટલા વધુ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે, એટલો જ વધુ ચેપ ફેલાયેલો છે. લોકડાઉનને કારણે ઘણાં મહિનાઓથી લોકોના ધંધા પર નોંધપાત્ર અસર પડી છે. આ દરમિયાન, કેરળના એક દુકાનદારે તેનું વેચાણ વધારવા માટે કોરોના સંક્રમણ હોય તો તેને હજારનું કેશબેક ઓફર કર્યું હતું. આ પછી તેની દુકાનને તાળા મારી દેવાયા હતા. આ સાથે ભારતના દુકાનદારો દ્વારા શેર કરવામાં આવેલી અનોખી જાહેરાતોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થવા લાગી. જો તમે તેમની આ ક્રિએટિવિટી જોશો તો માથું પકડી લેશો. સાથે જ કેટલીક જાહેરાત તો એવી છે કે હસી હસીને તમારું પેટ દુઃખી જશે.

આ જાહેરાત જોઈને દિપીકાની સાથે રણવીરને પણ આઘાત લાગી જાય.

ગોળો છે કે ગૂગલ

હવે બ્રાનો પિતાને પ્રેમ કરવા સાથો શું સંબંધ હોઈ શકે

તેરે નામ હેર કટ છોકરીઓ પર કદાચ જ સૂટ કરે

હવે દૂધ પીવું હોય તો સીધા ગાય પાસે જ જતાં રહો

આ છોલા ખાતાં પહેલાં તમારું દિલ થામી લો

આગળથી હોર્ન બજાવો, હોર્ની ના થઈ જાઓ

જો હજી સુધી તમે તમારા ઘરમાં શૌચાલય નથી બનાવ્યું તો બનાવી લો

દેશમાં બેરોજગારીનો હાલ જુઓ, ટીચરથી વધુ તો ચોકીદાર કમાય છે

આ ટીચરના કોન્ફિડેન્સને જોઈએ અડધાં ટીચર અહીં આવી જશે

સમજાયું નહીં કે આને વર જોઈએ કે અખબારનું પ્રમોશન કરવું હતું

ખાઓ બદનામ કુલ્ફી અને ખિસ્સાની ગરમી થઈ જશે ગાયબ

આ ચાવાળાને હિરોઈનોથી બહુ પ્રેમ લાગે છે, પરંતુ કરીના કપૂર ચાલુ કેમ થઈ ગઈ

જિન્દગી ના મિલેગી દોબારા, યુઝ કરો ગુબ્બારા

સંકળાયેલા મુદ્દાઓ

Bekarar Chole badnaam Kulfi indians most funniest ads OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ