બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Modi's graph is very high we have to pull it down- BKU Leader jagjit singh dalleWal video viral

ફાર્મર પ્રોટેસ્ટ 2.0 / 'મોદીના વધતાં ગ્રાફને નીચે લાવવાનું લક્ષ્ય..'કિસાન યુનિયનના પ્રધાન ડલ્લેવાલનો વીડિયો વાયરલ, આંદોલન પર સવાલ

Vaidehi

Last Updated: 05:23 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BKU પ્રધાન જગજીત સિંહ ડલ્લેવાલેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ PM મોદી વિશે વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે "રામમંદિર બાદ મોદીનો ગ્રાફ ઊંચે ગયો છે તેને નીચે લાવવું પડશે"

  • BKU પ્રધાન જગજીત સિંહ ડલ્લેવાલનો વીડિયો વાયરલ
  • PM મોદી વિશે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • તેમના વીડિયો બાદ ખેડૂત આંદોલન પર સવાલો ઊઠી રહ્યાં છે

ત્રણ દિવસથી પંજાબ-હરિયાણાની સીમા પર બેઠેલા ભારતીય કિસાન યૂનિયન સિદ્ધપુર અને પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ કમિટીનું લક્ષ્ય ખેડૂતોનાં મુદાઓની તરફ કેન્દ્રનું ધ્યાન ખેંચવાનું હતું કે આંદોલન થકી રાજનીતિ કરવાનું...હવે આ પ્રકારનાં સવાલો ઊભા થઈ રહ્યાં છે. જ્યારથી BKUનાં પ્રધાન જગજીત સિંહ ડલ્લેવાલનો વીડિયો સામે આવ્યો છે ત્યારથી આંદોલન પ્રતિ લોકોની સંવેદનશીલતા ડગમગતી જોવા મળી રહી છે. જુઓ વીડિયોમાં તેઓ શું બોલ્યાં:

ડલ્લેવાલેએ નથી આપી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા
વીડિયોમાં ડલ્લેવાલે કહી રહ્યાં છે કે- "હું ગામડાઓમાં વાત કરતો હતો, ચાન્સ ઘણો ઓછો છે અને મોદીનો ગ્રાફ ઘણો ઊંચો, શું આ થોડા દિવસોમાં આપણે ગ્રાફ નીચે લાવી શકીએ છીએ" જો કે ડલ્લેવાલાનો આ વીડિયો વાયરલ થયાં બાદ લોકો તેમની આ વિચારધારાને ખોટી કહી રહ્યાં છે. ડલ્લેવાલે કહે છે કે "સરકાર અહંકારી છે. ખેડૂતો પ્રતિ સરકારનો આ તાનાશાહી રવૈયો છે. ખેડૂતો પર ઈંટોથી હુમલાઓ કરવામાં આવ્યાં છે." જો કે વીડિયો વાયરલ થયાં બાદ ડલ્લેવાલે તરફથી વીડિયોને લઈને કોઈપણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.

વધુ વાંચો: મફત વીજળી યોજના : 5 જ મિનિટમાં PM Surya Ghar Yojana માં આ રીતે કરો એપ્લાય

વીડિયોને લીધે સમગ્ર ખેડૂત આંદોલન પર સવાલો ઊઠવા લાગ્યાં
ડલ્લેવાલનાં વીડિયોને લીધે સંપૂર્ણ ખેડૂલ આંદોલન પર સવાલો ઊઠી રહ્યાં છે. શું ખેડૂતો ખરેખર પોતાના ન્યાય માટે લડી રહ્યાં છે કે પછી ડલ્લેવાલે કહ્યું એ રીતે આ કોઈ રાજકીય પગલું છે જે ચૂંટણી સમયે ભરવામાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ