ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અકલ્પનીય! મોબાઈલ ચલાવાનો સૌથી મોટો ગેરલાભ હવે સામે આવ્યો, જાણીને લોકો થથરી ઉઠ્યાં

એલર્ટ / અકલ્પનીય! મોબાઈલ ચલાવાનો સૌથી મોટો ગેરલાભ હવે સામે આવ્યો, જાણીને લોકો થથરી ઉઠ્યાં

Last Updated: 02:01 PM, 16 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ ચલાવાનો અત્યાર સુધીનો સૌથી મોટો ગેરલાભ સામે આવ્યો છે જે જાણીને લોકોના દિલમાં થડકારો પેસી ગયો છે.

ADVERTISEMENT

વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી અનેક ગેરલાભ થાય છે તેની બધાને ખબર છે પરંતુ હવે મોબાઈલનો અત્યાર સુધીનો સૌથી મોટો ગેરલાભ સામે આવ્યો છે. કેરળમાં ઈ વાલયમ નામની એક મલયાલમ ફિલ્મ રીલિઝ થઈ છે જેમાં સ્પસ્ટ જણાવાયું છે કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ દારુના નશા જેવું છે એટલે તેનાથી દારુના નશા જેટલો જ ગેરલાભ થાય છે.

ડિજિટલ વ્યસન અને નશાકાર વસ્તુઓ વચ્ચે સમાનતા

15 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મ ડિજિટલ વ્યસન અને માદક દ્રવ્યોના દુરુપયોગ વચ્ચે એક આકર્ષક સમાનતા દર્શાવે છે, જે એક શક્તિશાળી સંદેશ આપે છે: મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ દારૂના વ્યસન જેટલો જ હાનિકારક હોઈ શકે છે.

વધુ વાંચો : વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતાં, પૃથ્વીથી 35 ગણો મોટો એલિયન ગ્રહ શોધ્યો, કરી રહ્યાં છે હેરાનીભર્યું કામ

રેડિયોફ્રીક્વન્સી તરંગો મનુષ્યો માટે ખતરનાક

મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયોફ્રીક્વન્સી તરંગો શું માનવ શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે? 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' (WHO) અનુસાર, ફોનના ઉપયોગ અને બ્રેઇન કેન્સર વચ્ચે કોઈ સંબંધ નથી. ઘણી વાર આ પ્રશ્ન ઉઠવામાં આવે છે કે મોબાઈલમાંથી નીકળતી રેડિયોફ્રીક્વન્સી તરંગો માનવ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. પરંતુ હવે WHOએ સ્પષ્ટ કરી દીધું છે કે એવું કંઈ નથી, મોબાઈલનો ઉપયોગ શરીર માટે સંપૂર્ણપણે સલામત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mobile phone E Valayam film Mobile phone addiction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ