ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતાં, પૃથ્વીથી 35 ગણો મોટો એલિયન ગ્રહ શોધ્યો, કરી રહ્યાં છે હેરાનીભર્યું કામ

સ્પેસમાં કૌતૂક / વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતાં, પૃથ્વીથી 35 ગણો મોટો એલિયન ગ્રહ શોધ્યો, કરી રહ્યાં છે હેરાનીભર્યું કામ

Last Updated: 01:41 PM, 16 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસ-રાત અવકાશ પર નજર રાખી રહેલા વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા હાથ લાગી છે. વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી અનેક ગણો એક મોટો ગ્રહ શોધી પાડ્યો છે જેની પર એલિયન હોવાનું પણ કહેવાય છે.

ADVERTISEMENT

આખરે વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા હાંસલ થઈ છે જેની તેઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં હતા. વૈજ્ઞાનિકોએ કેપ્લર-139 નામનો એક નવો, મોટો અને રહસ્યમય ગ્રહ શોધી કાઢ્યો છે. પૃથ્વી કરતાં 35 ણો ભારે અને નેપ્ચ્યુન કરતાં બમણો મોટો આ ગ્રહ ખૂબ જ અનોખો છે. વૈજ્ઞાનિકોએ જ્યારે અન્ય ગ્રહોની ભ્રમણકક્ષામાં તેના તારાની આસપાસ ફરતી કેટલીક અસામાન્ય પ્રવૃત્તિ જોઈ ત્યારે તેને શોધી કાઢ્યું.

કોણે અને કેવી રીતે શોધ્યું?

આ ગ્રહ નાસાના કેપ્લર ટેલિસ્કોપના જૂના ડેટા અને ટ્રાન્ઝિટ ટાઇમિંગ વેરિએશન નામની એક ખાસ તકનીકની મદદથી શોધવામાં આવ્યો છે. કેપ્લર ટેલિસ્કોપ સામાન્ય રીતે એવા ગ્રહોને શોધે છે જે તેમના તારાની સામેથી પસાર થાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે તારાનો પ્રકાશ થોડા સમય માટે મંદ પડી જાય છે, જે ટેલિસ્કોપમાં કેદ થઈ જાય છે.

એલિયન વસતાં હોવાની માન્યતા

વૈજ્ઞાનિકો માની રહ્યાં છે કે આ ગ્રહ પર એલિયન રહેતા હોઈ શકે છે કારણ કે ત્યાંથી રહસ્યમયી સિગ્નલો પણ આવી રહ્યાં છે.

પૃથ્વીથી 10 અબજ પ્રકાશ વર્ષ દૂર બે બ્લેક ટકરાયાં

અત્યાર સુધીની પહેલી ઘટનામાં પૃથ્વીથી 10 અબજ પ્રકાશ વર્ષ દૂર 100 સૂર્ય જેટલા ભારે બે બ્લેક હોલ ટકરાયા હતા જેને કારણે એક મહાવિસ્ફોટ થયો હતો. બે બ્લેક હોલ મર્જરને કારણે પેદા થયેલા મહાવિસ્ફોટને કારણે ઉત્પન ગુરુત્વાકર્ષણ તરંગો પૃથ્વી પરના હાઇ-ટેક ડિટેક્ટર સુધી પહોંચ્યા હતા. 103 અને 137 સૌર દળ જેટલું વજન ધરાવતાં બે બ્લેક હોલ એકબીજામાં ભળી ગયાં હતા અને 265 સૌર દળવાળું એક નવું બ્લેક હોલ રચાયું હતું જે અત્યાર સુધીનું સૌથી વિશાળ બ્લેક હોલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kepler 139 planet alien planet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ