ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આવતીકાલે બદલાશે બુધની ચાલ, આ 5 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / આવતીકાલે બદલાશે બુધની ચાલ, આ 5 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર

Last Updated: 03:57 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બુધ વ્યાપાર, બુદ્ધિ, સંવાદ અને શિક્ષાનો કારક ગ્રહ મનાય છે. આથી જ્યારે પણ તેનું ગોચર થાય છે ત્યારે તેની અસર દરેક રાશિ પર પડે છે. બુધ આવતીકાલે એટલે કે, 21 માર્ચના રોજ કુંભમાં માર્ગી થશે.

1/7

photoStories-logo

1. બુધ ગોચર

જ્યોતિષશાસ્ત્ર મુજબ હાલમાં બુધ કુંભ રાશિમાં વક્રી છે પરંતુ તે 21 માર્ચ 2026 ના રોજ સવારે 1:02 વાગ્યે એક જ રાશિમાં માર્ગી થઈ જશે. જેમાં મંગળ અને રાહુ પહેલાથી જ કુંભ રાશિમાં હાજર છે આથી બુધની સીધી ચાલ અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ ફળ આપશે. આ દરમિયાન પાંચ રાશિના લોકો સકારાત્મક પરિણામોનો અનુભવ કરી શકે છે. ચાલો જાણીએ તે કઈ રાશિઓ વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ

આ દરમિયાન મેષ રાશિના લોકોની આવક અને નેટવર્ક બંનેમાં વધારો થઈ શકે છે. તમારે વધુ મહેનત કરવી પડી શકે છે પરંતુ તે સારા પરિણામો આપશે. નવા સાહસો શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. પરિવાર અને ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે. અચાનક આર્થિક લાભ અને નવી કરિયરના મોકા આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વૃષભ

આ સમય કરિયરની દ્રષ્ટિએ તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. વર્ક પ્લેસ પર પ્રમોશન કે નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારીઓને લાભ થઇ શકે છે. રોકાણ કરવાથી પણ લાભ થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને વર્ક પ્લેસ પર સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મિથુન

આ દરમિયાન નસીબ તમને સાથ આપશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. નવી નોકરીના મોકા ખુલશે. પગારમાં પણ વધારો પણ થઇ શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધી શકે છે. મુસાફરીએ પણ જઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કુંભ

બુધ તમારી પોતાની રાશિમાં માર્ગી થવાથી તમે તેનો સૌથી વધુ લાભ મેળવી શકો છો. તમારા નિર્ણયો સાચા સાબિત થશે. જીવનમાં સ્થિરતા આવશે. તમને પરિવારની મદદ મળશે. તમે માનસિક રીતે પણ મજબૂત અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીન

આ સમય તમારા માટે પ્રગતિ લઈને આવશે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ તમને મળશે. કરિયરમાં ઉન્નતિના મોકા મળશે. તમારે ખર્ચાઓ પર થોડું ફોકસ કરવાની જરૂર પડશે, પરંતુ એકંદરે આ સમય તમારા પક્ષમાં રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pisces Mercury Aquarius
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ