બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Meeting of Kshatriya community leaders with the Chief Minister

રજૂઆત / લુવારા ગામની મહિલા વિરુદ્ધ ફરિયાદ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે મુલાકાત

Shyam

Last Updated: 12:23 AM, 9 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્ષત્રિય સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરી છે. અમરેલી જિલ્લા SPને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે પણ માગ કરાઈ છે.

  • ક્ષત્રિય આગેવાનોની મુખ્યમંત્રી સાથે મુલાકાત
  • ભોગ બનનાર મહિલા નિર્દોષ હોવાની રજૂઆત
  • નિષ્પક્ષ તપાસ કરવા કરી માગ

ક્ષત્રિય સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરી છે. અમરેલીના લુવારા ગામની મહિલા વિરુદ્ધ ફરિયાદ મુદ્દે મુલાકાત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, ભોગ બનનાર મહિલા નિર્દોષ છે. અને જવાબદાર પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવાની માગણી પણ કરી છે. આ સાથે જિલ્લા SPને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે પણ માગ કરાઈ છે. તો છેલ્લા 3 વર્ષમાં થયેલી ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરવાનું પણ સૂચન કરાયું છે.

શું છે સમગ્ર મામલો

અમરેલીના લુવારા ગામેથી ગુજસીટોકના ગુનામાં આરોપી અશોક બોરીચાને 26 જાન્યુઆરીના રોજ ધરપકડ કરાઈ હતી. લોકલ પોલીસ અને LCB આરોપીની ધરપકડ કરવા વાડીએ પહોંચી હતી. ત્યારે આરોપી તરફથી ફાયરિંગની ઘટના સર્જાઈ હતી. જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. ફાર્મ હાઉસથી આરોપીની ધરપકડ બાદ આરોપીને તેના ઘરે લઈ જવાયો હતો. જ્યાંથી મોટા પ્રમાણમાં કારતૂસ અને શસ્ત્ર મળી આવ્યા હોવાની વાત પોલીસે કરી હતી. 

આ દરમિયાન લોકોનું ટોળું ભેગું થઈ રહ્યું હતું. જે બાદ પોલીસે લોકોના ટોળાને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિાયન સ્થાનિક રહીશે ફાયરિંગનો વીડિયો બનાવ્યો હતો. વીડિયો ઉતારનારી કાઠી ક્ષત્રિય સમાજની દિકરી વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે કરેલા વ્યવહારનો સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં રોષ ઉઠ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ