ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / man hit by truck video viral social media

વાયરલ / મોત કો છૂકર ટક સે વાપસ આ ગયા! યુવકને પાછળ ટ્રકે મારી જોરદાર ટક્કર, જુઓ કેમ બચ્યો

Published By: Hiren

Last Updated: 11:56 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સોશિયલ મીડિયામાં એક ખતરનાક વીડિયો  વાયરલ થઈ રહ્યો છે, જે ઘણો ખતરનાક છે. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ શેર કર્યો છે.

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયા પરનો ખતરનાક વીડિયો 
  • પાછળથી આવતા ઝડપી ટ્રકે યુવકને મારી ટક્કર  
  • ભારે ટક્કર બાદ પણ નસીબદાર યુવક બચી ગયો 

કહેવત છેને કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત સાચી પડી છે. વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ ઘરના ગેટ પાસે ઉભો છે. જ્યારે અચાનક પાછળથી પૂરપાટે આવી રહેલા એક ટ્રકે તેને ટક્કર મારી હતી. જો કે સદનસીબે યુવકને વધારે ઈજા પહોંચી નહતી. આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

ત્યારે આ વીડિયો જોઇને ઘણા લોકો તેને ભગવાનની કૃપા તો કોઇ મૃત્યુને સ્પર્શીને પરત આવ્યો હોવાની પ્રતિક્રીયા આપી રહ્યા છે. જોકે હાલ આ વીડિયો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે.

લોકોએ આ વીડિયોને કરી રહ્યા છે શેર

એક યૂઝર્સે ફિલ્મ કિકનો ડાયલૉગ શરે કરતા લખ્યું કે મોત કો છૂકર ટક સે વાપસ. ત્યારે એક અન્ય યૂઝર્સે પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે આ ઈશ્વરની કૃપા છે. આઈપીએસ દીપાંશુ કાબરા દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો હજુ સુધી 15.1K લોકો દ્વારા રિટ્વીટ કરાયો છે, 77.4K લોકોએ લાઈક કર્યો છે. ત્યારે, એક લાખ આસપાસ લોકોએ આ વીડિયો જોયો છે. જણાવી દઇએ કે આઈપીએસ દીપાંશુ કાબરા ટ્વિટર પર બહુ બધા વીડિયો શેર કરતા રહે છે, જે લોકો પણ ખુબ પસંદ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Social Media viral video વાયરલ વીડિયો સોશિયલ મીડિયા Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ