બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Lok Sabha elections approached, Vipul Chaudhary became active once again

નિવેદન / લોકસભા ચૂંટણીમાં અર્બુદા સેના ભાજપને કરશે સપોર્ટ, વિપુલ ચૌધરીએ કહ્યું PM મોદીના હાથ મક્કમ કરીશું

Dinesh

Last Updated: 07:54 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vipul Chaudhary statement: વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, સમાજનું એક સારૂ સંગઠન ઉભું કરી શક્યા છીએ. રાજ્ય સરકારે ટ્રસ્ટ તરીકે સ્વિકાર કર્યો છે.

લોકસભાની ચૂંટણી નજીક આવતા વિપુલ ચૌધરી ફરી એકવાર સક્રિય થયા છે.  ગાંધીનગરમાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેવા સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં વિપુલ ચૌધરી  સમાજિક સંગઠનને મજબૂત કરવાની વાત કરી હતી. સાથો સાથ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વખાણ પણ કર્યા હતા.

'સરકારે સમાજને જમીન આપવાનું આશ્વાસન આપ્યું'
વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, સમાજનું એક સારૂ સંગઠન ઉભું કરી શક્યા છીએ. રાજ્ય સરકારે ટ્રસ્ટ તરીકે સ્વિકાર કર્યો છે. તેમણે ઉમેર્યું કે, સરકારે સમાજને જમીન આપવાનું આશ્વાસન આપ્યું છે.  તે આશ્વાસન 2024માં પૂરો થશે તેવો મને વિશ્વાસ છે. આંજણા ચૌધરી સમાજ અને અન્ય સમાજમાં ફરક છે. અન્ય સમાજમાં શિક્ષણ માટેના મંચ પર કરોડપતી ન હોય તો બેસાડતા પણ નથી. 

વાંચવા જેવું: ગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોમાંથી 10 રિપીટ, 5 નવા નામો, આ જૂનાજોગીઓના પત્તા કટ

PM મોદીના હાથ મક્કમ કરાશે: વિપુલ ચૌધરી
તેમણે સમાજહિતમાં જાહેર કરતા કહ્યું હતું કે, અર્બૂદા સેવા સમિતિમાં સભ્ય નોંધણી શરૂ કરાશે. બહેનો આજીવન સભાસદ થાય તો 50 ટકા રકમથી સભ્ય બનાવીશું.  આંજણા ચૌધરી સમાજ વર્ષોથી દિશા સુચન પ્રમાણે ચાલ્યો છે.  આ તકે વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. રામ રાજ્યની સ્થાપના થતી હોય ત્યારે PM મોદીના હાથ મક્કમ કરાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ